કોરોના વાયરસ મહામારી વચ્ચે સાઉથ કોરિયામાં ચૂંટણી થઈ, પ્રેસિડેન્ટ મૂન જેની સત્તામાં વાપસી થઈ
સાઉથ કોરિયામાં કોરોના વાયરસ મહામારી વચ્ચે થયેલ ચૂંટણીમાં પ્રેસિડેન્ટ મૂન જે ઈનની ડેમોક્રેટિક પાર્ટીએ વિશાળ જીત હાંસલ કરી છે. સાઉથ કોરિયા દુનિયાનો પહેલો દેશ છે જ્યાં મહામારી વચ્ચે પ્રેસિડેન્શિયલ ચૂંટણી કરાવવામાં આી. ચૂંટણી દરમિયાન સુરક્ષા અને સોશિયલ ડિસ્ટેન્સિંગના તમામ ઉપાયો અપનાવવામાં આવ્યા હતા. મૂનની પાર્ટીને 300 સીટવાળી નેશનલ એસેમ્બલીમાં 163 સીટ મળી છે. 1987 બાદ […]
Continue Reading
