તમે ચોર છો, પાક.નું પ્રતિનિધિત્વ કરવા લાયક નથી: મલીહા લોધીનું UNમાં અપમાન

સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતેના પાકિસ્તાનના કાયમી પ્રતિનીધી મલીહા લોધીને પાકિસ્તાની હોવાનો દાવો કરનાર એક વ્યક્તિ અપમાન કરતો હોય તેવું વિડીયોમાં દેખાતું હતું. ઓન લાઇન પ્રસારિત કરાયેલા વિડીયોમાં પત્રકાર સાથેની મુલાકાત દરમિયાન એક વ્યક્તિ લોધીને સવાલો પૂછતો દેખાયો હતો. લોધી જ્યારે પત્રકાર પરિષદ છોડીને જઇ રહ્યા હતા ત્યારે એ વ્યક્તિએ જોરજોરથી બૂમો પાડીને પૂછયું હતું છેલ્લા […]

Continue Reading

ભારતીય ટીમ હાલ ડેવિસ કપ રમવા પાકિસ્તાન નહી જાય

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને (એઆઇટીએ) ડેવિસ કપનું આયોજન કરતાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન (આઇટીએફ)ને સ્પષ્ટપણે એવી વિનંતી કરી છે કે, તેઓ ભારતની ડેવિસ કપ ટાઈનું સ્થળ બદલી નાંખે અથવા તો પાકિસ્તાનમાં રમાનાડી ડેવિસ કપની મેચો કેટલાક મહિનાઓ માટે સ્થગિત કરી દે. એઆઇટીએના ઈ-મેલના પગલે એ બાબત સ્પષ્ટ બની ગઈ છે કે, ભારતીય ટીમ હાલના તબક્કે પાકિસ્તાનમાં […]

Continue Reading

ચંદ્રયાન-2 પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને આજે ચંદ્ર તરફની સફર આરંભશે

ભારતનું મૂન મિશન ચંદ્રયાન-2 બુધવારે ચંદ્ર તરફની સફરે રવાના થશે. 22મી જુલાઈએ લૉન્ચ થયા પછી ચંદ્રયાન-2 પૃથ્વીની કક્ષામાં ભ્રમણ કરતું હતું. ચંદ્ર સુધીની સફર કરવા માટે પહેલાં કેટલોક સમય પૃથ્વી ફરતે પરિભ્રમણ કરવું ફરજિયાત છે. તેને આૃર્થ બાઉન્ડ ઓર્બિટ કહેવામાં આવે છે. દરેક ઑર્બિટ વખતે ચંદ્રયાન પૃથ્વીથી વધારે દૂર જતું હોય છે. હવે ચંદ્ર સુધીનો […]

Continue Reading

બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ કૌભાંડમાં નવો ફણગો ફૂટ્યો

ભ્રષ્ટ્રાચારથી ખદબદતી અમદાવાદની વસ્ત્રાલ આરટીઓમાં જાહેર રજાના દિવસે ૧૨૦ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કેસમાં નવો ફણગો ફૂટયો છે, જેમાં મહિલા આરટીઓ કર્મચારીએ જ એજન્ટને નકલી લાઇસન્સ બનાવવા માટે પાસવર્ડ આપ્યો હતો. આરોપીઓએ પોલેન્ડથી મંગાવેલી પેન ડ્રાઇવથી આરટીઓના ડેટાની ચોરી કરી હતી અને રૃા. ૨૦ હજારમાં ટુ વ્હીલર્સના લાઇસન્સ ધરાવતા […]

Continue Reading

અભિષેક બચ્ચન વિવાદાસ્પદ શેર દલાલ હર્ષદ મહેતાનો રોલ ભજવશે ?

વિવાદાસ્પદ સ્ટોક બ્રોકર હર્ષદ મહેતા ‘બિગ બુલ ‘ તરીકે જાણીતા હતા. તેમની જીવનકથની પરથી ફિલ્મ બનાવાની વાત થઈ રહી છે. જેમાંથી એક માટે અભિષેક બચ્ચનું નામ ચર્ચામાં છે. મળેલી માહિતીને સાચી માનીએ તો, િઅષેક બચ્ચન વિવાદાસ્પદ સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાનું પાત્ર ભજવવાનો છે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગણ કરશે. ૧૯૯૨માં શેરબજારમાં તેણે મસમોટું કૌભાંડ કરીને […]

Continue Reading

ભારત-ચીન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અંતર્ગત ચાર મહત્વના કરારો થયા

ભારતના વિદેશ મંત્રીની ત્રણ દિવસીય ચીન યાત્રા દરમિયાન ચીની વિદેશ મંત્રી સાથે મુલાકાત થઈ હતી અને એમાં ચાર મહત્વના કરારો થયા હતા. પીપલ ટુ પીપલ ટાઈ અંતર્ગત પ્રાચીન દવા વગેરેનો પ્રસાર કરવાની સહમતિ થઈ હતી. ભારત-ચીન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવારના ભાગરૂપે ચાર કરારો ઉપર હસ્તાક્ષરો થયા હતા. કલ્ચરલ પ્રોગ્રામ અંતર્ગત તેમ જ લોકોનું લોકો સાથે […]

Continue Reading

ફુલસ્પીડે વાહન ચલાવનાર નબીરાઓ મર્યા સમજો, પોલીસ કમિશ્નરે જાહેર કર્યો પરિપત્ર

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગયો છે સાથે સાથે અકસ્માતની સંખ્યા પણ વધી છે. ત્યારે તંત્ર પણ ટ્રાફિક અને અકસ્માત ઓછા થાય એ માટે મથામણ કરી રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે અકસ્માત ઉપર નિયંત્રણ લાવવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર પ્રમાણે ફોર વ્હીલર સહિતના તમામ પ્રકારના વાહનો કેટલી સ્પિડમાં ચાલશે એની […]

Continue Reading

સુરક્ષાની સમીક્ષા કરવા NSA અજિત ડોભાલ ફરી કાશ્મીરના માર્ગો પર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદ ઘાટીમાં તણાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ફરી જમ્મુ-કાશ્મીરના માર્ગો પર સુરક્ષાની સમીક્ષા કરી. NSA અજિત ડોભાલે શ્રીનગર શહેર, પુલવામા, અવન્તીપુરા, પામ્પોર, બડગામમાં સ્થિતીની સમીક્ષા કરી. આ પહેલા પણ તેમણે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સમીક્ષા કરવા માર્ગ પર નિકળ્યા હતા અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી તેમજ તેમની સાથે […]

Continue Reading

કલમ 370ના કારણે લાલુ યાદવ પરેશાન? રાંચીમાં નથી મળી રહ્યા પ્રિય કશ્મીરી સફરજન

જમ્મુ કશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી અને Article-370 પર મોદી સરકારના નિર્ણયથી લાલુ પ્રસાદ યાદવ પણ દુ:ખી છે. મોદી સરકારના આ નિર્ણયમાં ઘણા વિપક્ષી નેતાઓએ PM મોદીને સમર્થન પણ કર્યું છે. ઘાસચારા કૌભાંડની સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રીને હાલના દિવસોમાં તેમના પ્રિય કશ્મીરી સફરજન મળતા નથી. ડૉક્ટરોએ શુગર લેવલ ન વધે એટલા માટે […]

Continue Reading

ચાહકોએ થરૂરને ‘શેક્સપિયર’ બનાવ્યા, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરનો એક રસ્પરદ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં તે શેક્સપિયરના અવતરામાં જોવા મળે છે. હકીકતમાં શશિ થરૂરની ભાષાકીય કુશળતાથી પ્રભાવિત થઈ કોઈએ તેમને શેક્સપિયરનો અવતાર જાહેર કરી દીધા છે. શશિ થરૂરે પોતે આ તસવીર તેમના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરી છે. આ સાથે તેમણે કેપ્શનમાં […]

Continue Reading