શેરબજારમાં ધબડકો : 560 પોઇન્ટનો કડાકો, સોના- ચાંદીમાં તોફાની તેજી, રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 2.12 લાખ કરોડનું ધોવાણ
નાણાંમંત્રીએ સંસદમાં નાણાં બિલ પરની ચર્ચા દરમિયાન ફોરેન એક્સચેન્જ પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (એફપીઆઇ) પર અમલી બનાવાયેલ સરચાર્જ રોલબેક કરવાનો ઇન્કાર કરતા નારાજ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાતા બીએસઇ સેન્સેક્સમાં ૫૬૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. બીજી તરફ ઘરઆંગણે સોના પરની આયાત ડયૂટી વધવાની સાથોસાથ વૈશ્વિક સ્તરે પણ કિંમતી […]
Continue Reading
