S.T. બસોમાં પાંચ વર્ષથી ઓછા અનુભવવાળા ડ્રાઇવરોને એક્સપ્રેસ બસોમાંથી હટાવવા આદેશ

એસ.ટી.બસ ચલાવવાનો પાંચ વર્ષ કે તેથી ઓછા વર્ષોના અનુભવવાળા ડ્રાઇવરોને લાંબા અંતરની એક્સપ્રેસ બસોની સર્વિસમાંથી હટાવીને ફરજીયાતપણે લોકલ બસોમાં મૂકવાનો નિર્ણય લેવાયા છે. જેનો અમલ તમામ ૧૬ વિભાગીય ડેપો દ્વારા તાત્કાલિક કરવાની તાકિદ પણ કરાઇ છે. જેને લઇને ડ્રાઇવરોમાં ભારે અસંતોષ ફેલાયો છે. છેલ્લા બે વર્ષોમાં બસોના અકસ્માતના વધેલા પ્રમાણની નિગમ કક્ષાએ સમીક્ષા હાથ ધરાઇ […]

Continue Reading

કર્ણાટકઃ ભાજપે JD(s)ને CM પદની ઓફર કરી હોવાનો દાવો, પાર્ટીમાં ફૂટ

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પર જોવા મળી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યું હોવાના એક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવાને લઇને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કલહ શરૂ થઇ ગયો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી જેડીએસને મુખ્યમંત્રી પદની ઓફર કરી રહ્યું છે. […]

Continue Reading

બેથી વધુ સંતાનો ધરાવતા દંપતીનો મતાધિકાર છીનવી લેવો જોઈએ : ગિરિરાજનું ચર્ચાસ્પદ નિવેદન

કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિત્તે ચર્ચાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે દેશમાં બેથી વધુ સંતાનો ધરાવતા દંપતીનો મતાધિકાર છીનવી લેવો જોઈએ. વસતિ વધારા ઉપર કાબુ નહીં આવે ત્યાં સુધી દેશના સર્વાંગી વિકાસમાં અવરોઘ ખડો થશે. કેન્દ્ર સરકારના મંત્રી ગિરિરાજ સિંહે ટ્વીટરમાં એક ગ્રાફિક ઈમેજ શેર કરી હતી. જેમાં 1947થી 2019 દરમિયાન દેશની […]

Continue Reading

2020માં શ્રદ્ધા કપૂર તેના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરશે ?

થોડા સમયથી શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાના સંબંધો ચર્ચામાં છે. રોહન જાણીતા ફોટોગ્રાપર રાકેશ શ્રેષ્ઠાનો પુત્ર છે અને નેપાલનો એક જાણીતો ફુટબોલર છે. સોશિયલમ ીડિયા પર શ્રદ્ધા અને રોહનની તસવીરો વારંવાર વાયરલ થતી હોય છે. જોકે આ મામલે સત્તાવાર સમર્થન આવ્યું નથી. મીડિયાના રિપોર્ટસને સાચો માનીએ તો, શ્રદ્ધા અને રોહન આવતા વરસે ં લગ્ન કરે […]

Continue Reading

શરીરની કુદરતી ગંધ સરખી હોય એવી વ્યક્તિ વચ્ચે વધુ આકર્ષણ રહે છે : અભ્યાસ

એવી કહેવત છે કે જોડી તો સ્વર્ગમાં રચાય છે. પરંતુ ખરેખર તો જોડી શરીરની સરખી ગંધથી રચાતી હોય છે ! સ્કોટલેન્ડના યુગલોએ તેમના શરીરની કુદરતી ગંધ અને ફ્રેગ્રન્સ્ડ ડિઓડરન્ટ સાથેની ગંધના નમૂના આપ્યા હતા. એ બાદ અભ્યાસમાં ભાગ લેનારાઓને સરખી ગંધ વાળી જોડીને નંબર આપવા કહેવામાં આવ્યું હતું. સંશોધકોએ એ અભ્યાસ પરથી શોધી કાઢયું હતું […]

Continue Reading

‘કબીર સિંહ’ની અભૂતપૂર્વ સફળતા પછી શાહિદ કપૂર હવે રૂપિયા 21 કરોડ નહીં પણ 35 કરોડ ફી લેશે

શાહિદ કપૂરને ફિલ્મ ‘કબીર સિંહ’ની સફળતાએ રાતોરાત એનું સ્તર વધારી દીધું છે. આ ફિલ્મેે ફક્ત ૧૯ જ દિવસમાં રૂપિયા ૨૪૩. ૧૭ કરોડનો બિઝનેસ કરી નાખ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પરના ઘણા રેકોર્ડસ તોડી નાખ્યા છે. હવે શાહિદ પોતાની આ સફળતાનો લાભ લઇને પોતાના મહેનતાણામાં અનેકગણો વધારો કરી દીધો છે. પહેલા એવી વાત હતી કે, […]

Continue Reading

કાશ્મીરને ભડકે બાળીશું, સૈન્ય અમારો ટાર્ગેટ : અલકાયદાની ધમકીનો વીડિયો

આતંકી સંગઠન અલ કાયદા ફરી સક્રિય થઇ ગયું છે અને હવે ખુલ્લેઆમ હુમલાની ધમકીઓ આપવા લાગ્યું છે. અલકાયદાએ એક વીડિયો જારી કરીને ધમકી આપી છે કે અમે કાશ્મીરને લઇને જ રહીશું. ઓસામા બિલ લાદેન બાદ અલકાયદાની કમાન આતંકી અયમન અલ જવાહિરીએ સંભાળી છે. અયમન જવાહરીએ કાશ્મીરમાં સક્રીય આતંકી સંગઠનોને કહ્યું છે કે હવે ભારતીય સૈન્ય […]

Continue Reading

જનધન ખાતામાં જમા રકમ રૂપિયા એક લાખ કરોડ: બેન્કો માલામાલ

પાંચ વર્ષ અગાઉ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં જમા રકમ એક લાખ કરોડ રૂપિયાને આંબી ગઇ છે.નાણા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર 3 જુલાઇના રોજ 36.06 કરોડ પ્રધાન મંત્રી જન ધન યોજના(પીએમજેડીવાય) ખાતાઓમાં 1,00,495.94 કરોડ રૂપિયાનું બેલેન્સ હતું. ઉલ્લેખનીય છે કે 6 જૂનના […]

Continue Reading

ગોવા / બળવાખોર કોંગ્રેસ ધારાસભ્યો આજે PM મોદી, અમિત શાહને મળશે

કોંગ્રેસમાં ‘એક સાંધે તેર તૂટે’ તેવું જોવા મળી રહ્યું છે. પાર્ટી હજી સુધી કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટમાંથી બહાર આવી શકી નથી ત્યાં ગઇકાલે ગોવામાં 10 ધારાસભ્યોએ પક્ષ છોડી ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો. ગઇકાલે કર્ણાટકના રાજકીય સંકટ વચ્ચે ગોવામાં 15માંથી કોંગ્રેસના 10 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં અને ભાજપમાં જોડાયાં. ગોવામાં જે 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયાં તે […]

Continue Reading

લવ રંજનની ઓફિસમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે આવતા વિવિધ અટકળ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં લવ રંજનની ઓફિસ સમા સાથે ગયાહતા. તેમને સાથે જોતાં જ મીડિયામાં વિવિધ અટકળો શરૂ થઇ ગઇ છે. અજય દેવગણ લવ રંજનની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. રણબીર કપૂર પણ આ ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે. હવે લોકો એમ માની રહ્યા છે કે, આલિયા પણ આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં […]

Continue Reading