સોનામાં તેજીનો નવો રેકોર્ડ ભાવ રૂ. 35000 બોલાયા

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનામાં રેકોર્ડ તેજી આગળ વધતાં જીએસટી સાથેના ભાવ રૂ.૩૫ હજાર બોલાતા હતા. આવા ભાવ અગાઉ જોવા મળ્યા નથી. એવું બજારના પીઢ અનુભવી ઝવેરીઓએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ઔંશના ૧૪૦૦ ડોલરની સપાટી કુદાવી જતાં પાંચ વર્ષની નવી ઉંચી સપાટી જોવા મળ્યાના સમાચાર હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી […]

Continue Reading

અમેરિકાના સફરજન પર આયાત ડયૂટી વધારાતા ઘરઆંગણે ભાવ મક્કમ બનવા વકી

અમેરિકા ખાતેથી આવતા સફરજન પરની આયાત ડયૂટીમાં વધારો કરાતા દેશમાં ઘરેલું સફરજનની આવક શરૂ થવા પહેલા તેના ભાવમાં વધારો થવાની શકયતા છે. દેશમાં ઉત્પાદિત થતા સફરજનની લણણીની મોસમમાં જુલાઈના અંતમાં શરૂ થાય છે. આ વર્ષે સારા શિયાળાને કારણે સફરજનનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણી વધુ રહેવા વકી છે. ગઈ વેળાની મોસમમાં અનિશ્ચિત વાતાવરણને કારણે પાક પર […]

Continue Reading

સુરતના MLA હર્ષની ટપોરી જેવી હરકત, કોન્ટ્રક્ટરને ટાંટિયા તોડવાની ધમકી

અમદાવાદમાં ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને જાહેરમાં માર મારીને ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું હતું. જોકે ભાજપના વધુ એક ધારાસભ્યની ગુંડાગીરી જેવી હરકત સામે આવી છે. સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે પીઆઈયુના કોન્ટ્રાક્ટરોને સુધરી જાઓ નહિ તો ટાંટિયા તોડી નાંખીશ તેવી ધમકી આપી હતી. લોક પ્રતિનિધિની ટપોરી જેવી ધમકીને પગલે […]

Continue Reading

‘પોલિટિક્સ ક્યારે છોડશો ?’ મોહાલીમાં લાગ્યા સિદ્ધુના પોસ્ટરો

કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુની સામે મોહાલીમાં પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટર્સમાં લખ્યું છે કે તમે રાજનીતિ ક્યારે છોડી રહ્યાં છો. તમારા રાજીનામાની પ્રતિક્ષા કરી રહ્યાં છીએ. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે તમે રાજનીતિ ક્યારે છોડી રહ્યાં છો. આ સમય પોતાના શબ્દ પર ધ્યાન આપવાનું છે. અમે તમારા રાજીનામાની પ્રતિક્ષા કરી રહ્યાં […]

Continue Reading

પશ્ચિમ બંગાળના ભાતપરામાં હિંસામાં બેના મોત : તંગદિલી વધતાં કરફ્યૂ લાગુ

પશ્ચિમ બંગાળમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે અવાર નવાર ઘર્ષણ સામે આવી રહ્યું છે. હાલ હિંસા વધી રહી હોવાને પગલે કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ તંગદીલ બની રહી છે. પશ્ચિમ બંગાળના ભાતપરામાં હાલ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. અહીં બે લોકોના મોત નિપજ્યા બાદ પરિસ્થિતિ વધુ તંગદીલ બની રહી છે. […]

Continue Reading

અમેરિકા 70 ટકાના બદલે 15 ટકા જ H-1B વન વીઝા આપશે

અમેરિકા ભારતીયોને એચ-૧બી વિઝા આપવાની લિમિટ ૧૦ થી ૧૫ ટકા કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર અમેરિકા દર વર્ષે ૮૫,૦૦૦ વિઝા જારી કરી છે. જેમાંથી સૌૈથી વધુ ૭૦ ટકા વિઝા ભારતીય કર્મચારીઓને મળે છે. હાલમાં કોઇ પણ દેશ માટે કોઇ મર્યાદા રાખવામાં આવી નથી. વિદેશ મંત્રાલયના અધિકારીઓ માહિતી માગી છે […]

Continue Reading

વિશ્વ કપની મૅચમાં વૉર્નર અને મેક્સવેલના આઈપીએલ મૂડ સામે બાંગ્લાદેશ બન્યું લાચાર

ઓપનર ડેવિડ વોર્નરની સદી અને ફિંચ, ઉસ્માન ખ્વાજા અને ગ્લેન મેક્સવેલની મજબુત બૅટિંગની ઑસ્ટ્રેલિયાએ આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ફરીથી મોખરાનું સ્થાન હાંસલ કરતાં ગુરુવારે બાંગ્લાદેશને 48 રનથી પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશની હાર છતાં જે રીતે એમણે ઑસ્ટ્રેલિયા સામે પરાજયને નાનો કર્યો અને પીચ પર ટકી રહી 50 ઓવરમાં 333 રન નોંધાવ્યા એ આવનાર સમયમાં […]

Continue Reading

પ્રશ્નોના વ્યવહારૂ ઉકેલનું આશ્વાસન મળતા આખરે સ્કૂલવાન ચાલકોની હડતાળ સમેટાઇ

અમદાવાદમાં આજે ગુરૂવારે સ્કૂલવાન ચાલકોની હડતાળને લઇને હજારો વિદ્યાર્થીઓ-વાલીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ટ્રાફિક અને આરટીઓ શાખા દ્વારા આડેધડ અને જોહુકમીપૂર્વક બેફામ રીતે સ્કૂલવાન-રિક્ષાઓને દંડવાનું શરૂ કરાતા તેના વિરોધમાં આજે હડતાલ અપાઇ હતી. એકબાજુ વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે તંત્ર તેની કાર્યવાહી યોગ્ય ઠેરવી રહ્યું હતું. તો બીજી બાજુ સ્કૂલવાન ચાલકો સરકારના બેવડા નીતિનિયમોના મુદ્દે મેદાને પડયા […]

Continue Reading

રાંચીમાં વરસાદની વચ્ચે PM મોદીએ કર્યા યોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઝારખંડના રાજ્યપાલ દ્રોપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ યેસો નાઇક અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રામચંદ્ર ચંદ્રવંશી પણ ઉપસ્થિત રહ્યાં. દેશ જ નહીં પરંતુ વિશ્વમાં પણ અનેક જગ્યાઓ પર વિશ્વ યોગ દિવસ પર લોકો યોગ કરી રહ્યાં છે. આ દરમિયાન રાંચીમાં અચાનક હવામાન બદલાતાં કેટલાંક વિસ્તારમાં વરસાદ શરૂ થયો […]

Continue Reading

પલાળેલી બદામના સેવનથી થશે અઢળક લાભ, આ બિમારીઓમાં મળશે આરામ

સામાન્યરીતે લોકો એવું જ કહે છે કે બદામ ગુણમાં ગરમ હોવાથી ઉનાળામાં ના ખાવી જોઇએ. તેને વધારે ખાવાથી પેટની તકલીફ, ગેસ અને અપચો થઇ શકે છે. પરંતુ જો તમારે બદામ ખાવી હોય તો એને પલાળીને ખાવી જોઈએ. જો સવાર સવારે આખી રાત પલાળેલી બદામ ખાવામાં આવે તો શરીર સ્વસ્થ કે છે અને મગજને ઠંડક મળે […]

Continue Reading