નવાઝ શરીફની તબિયત વધારે લથડી, દીકરીને સાથે રહેવાની મંજૂરી મળી; વિદેશમાં સારવાર માટે ચર્ચા ચાલુ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત વધારે લથડી ગઈ છે. તેમની સજા સસ્પેન્ડ કરવા માટે પાર્ટી પીએમએલ-એનએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ વિશે સુનાવણી દરમિયાન સરકારી હોસ્પિટલના નિર્દેશકે નવાઝ શરીફની હેલ્થનું અપડેટ આપ્યું છે. બીજી બાજુ પૂર્વ વડાપ્રધાનની દીકરી મરિયમને હોસ્પિટલમાં તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે સરકારે આ વિશે ઈનકાર કર્યો […]
Continue Reading
