ગુજરાતમાં સરેરાશ વરસાદ 129.43 ટકા, સૌથી વરસાદ વધુ કચ્છ ઝોનમાં 148.10 ટકા
રાજ્યમાં ચોમાસાએ હજુ એની જમાવટ ચાલુ રાખી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 58 તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં ધાંગધ્રા તાલુકામાં 110 મી.મી. અને કોટડા-સાંઘાણીમાં 98 મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.27/09/2019 સવારે 7.00 કલાકે પુરા થતાચોવીસ કલાક […]
Continue Reading
