સિદ્ધિ / શૈલજા ધામીએ વાયુસેનાની પહેલી ફ્લાઇટ કમાન્ડર બની રચ્યો ઇતિહાસ

શૈલજા ધામી (Shaliza Dhami)એ ભારતીય વાયુસેના દળની પહેલી મહિલા ફ્લાઇટ કમાન્ડર બની ઇતિહાસ રચ્યો છે. શૈલજા હિન્ડન એરબેઝ પર ચેતક હેલિકોપ્ટર યૂનિટની ફ્લાઇટ કમાન્ડરની જવાબદારી નિભાવશે. પંજાબની શૈલજા ધામી 15 વર્ષથી ઇન્ડિયન એર ફોર્સમાં કાર્યરત છે અને એવું પહેલીવાર નથી કે જ્યારે એમણે કોઇ ઇતિહાસ રચ્યો હોય. આ પહેલા પણ શૈલજા પહેલી મહિલા ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર […]

Continue Reading

ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર, રાજ્યમાં બે વર્ષ સુધી નહીં સર્જાય પાણીની તંગી

ઉપરાવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમેમાં આજે પ્રથમવાર 134.14 મીટરની ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. નર્મદા ડેમમાં 4,49,487 ક્યુસેક પાણીના ઇનફલો સામે 4,49,267 ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. નિગમ ચેરમેને જણાવ્યું કે, નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે તેટલું પાણી છે. અને નર્મદા ડેમને પૂર્ણ ક્ષમતાએ ભરવામાં આવશે. સરદાર […]

Continue Reading

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, દેશમાં બનશે 75 નવી મેડિકલ કોલેજો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમાં સરકારે એક મોટો નિર્ણય લેતા દેશભરમાં 75 નવી મેડીકલ કોલેજ ખોલવાનું એલાન કર્યું છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતા કહ્યું કે આ નવી 75 મેડિકલ કોલેજનું નિર્માણ 24 હજાર કરોડ રૂપિયાના ખર્ચે કરાશે. જેમાં 15,700 જેટલા નવા ડોક્ટર્સની ભરતી કરાશે. […]

Continue Reading

સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને આડેહાથ લીધા: કહ્યું- રાજનીતિમાં રાહુલ હજુ બાળક છે, પરિપક્વ નેતા નથી

જમ્મુ-કાશ્મીનાં રાજ્યપાલે આજે કાશ્મીરનાં યુવાનો માટે મોટી જાહેરીત કરી છે. કાશ્મીરી યુવાનોને ભેટ આપતા રાજ્યપાલે જણાંવ્યું કે, તેઓ આજે રાજ્યનાં યુવાનો માટે 50 હજાર નોકરીની જાહેરીત કરી રહ્યો છું. રાજ્યપાલે કાશ્મીરનાં યુવાનોને અપીલ કરી હતી, કે તેઓ આ નોકરીમાં પુરી મહેનત સાથે લાગી જાય. રાજ્યપાલ મલિકે જણાંવ્યું કે આગામી 2-3 મહિનામાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ […]

Continue Reading

ઑફર / રેલ્વેની મસ્ત ઓફર: આ સુપર ફાસ્ટ ટ્રેનોના ભાડામાં ઘટાડો જાણીને ખુશ થઈ જશો

ભારતીય રેલ્વે આ ટ્રેનોમાં 25% ભાડું ઓછુ કરવાની યોજના મહિનાના અંત સુધી લાગુ કરવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં રેલ્વેએ રોડવેઝ અને સસ્તી એરલાઇન્સ મળી રહેલી સ્પર્ધાને કારણે આ નિર્ણય કર્યો છે. આ ટ્રેનોમાં ભાડું વધારે હોવાને કારણે યાત્રીઓ મુસાફરી કરતા અચકાય છે. રેલ્વેએ માત્ર એક જ હેતુથી આ યોજના શરૂ કરવાની તૈયારીમાં છે કે, જે […]

Continue Reading

હવાઈ મુસાફરીમાં હવે આ કંપનીના લેપટોપ પ્લેનમાં નહીં લઈ જઈ શકાય

હવાઇ મુસાફરી કરનારા લોકો માટે અગત્યના સમાચાર છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એપલ મેકબુક (Apple MacBook)ના કેટલાક મોડલ્સના લેપટોપને લઇ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધને લઇને DGCAનું કહેવું છે કે, એપલના આ લેપટોપમાં ઓવર હીટિંગની સમસ્યા છે જેના કારણે આગ લાગવાનો ખતરો રહે છે. એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો […]

Continue Reading

અરવિંદ કેજરીવાલે પાણીના બિલના નાણાં માફ કરી દિલ્હીવાસીઓને ભેટ આપી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને વધુ એક ભેટ આપી છે. તેમણે દિલ્હીની જનતાને પાણીના બિલના બાકી નાણાં માફ કરી દેવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પાણી બિલ પરથી એરિયર હટાવી લેવામાં આવ્યું છે. જે લોકોના ઘરમાં ફંક્શનલ મીટર છે તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત જે લોકો 30 નવેમ્બર સુધીમાં પોતાના […]

Continue Reading

વડાપ્રધાન મોદીએ સ્વર્ગસ્થ મિત્ર અરુણ જેટલીના પરિવાર સાથે મુલાકાત કરી

વિદેશ પ્રવાસથી મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પોતાના સ્વર્ગસ્થ મિત્ર અરુણ જેટલીના ઘરે પહોંચ્યા હતા. તેમણે પોતાના પરમ મિત્રને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેટલીના નિધન સમયે તેઓ વિદેશમાં હતા જેથી તેમની અંતિમ સંસ્કાર વિધીમાં હાજરી આપી શક્યા નહતા. પોતાના મિત્રનું નિધન થયું હોવાના સમાચાર સાંભળતા જ તેમણે બહરીનમાં જેટલીને યાદ […]

Continue Reading

એક, બે નહી પૂરા 12 દેશમાં ચિદમ્બરમના બેન્ક એકાઉન્ટ છે

આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈના સકંજામાં આવેલા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને લઈને ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)દ્વારા પણ એક પછી એક ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે. ઈડીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક સોગંદનામામાં કહ્યુ છે કે, ચિદમ્બરમ અને આ કેસના બીજા આરોપીઓના એક, બે નહી પુરા બાર દેશમાં બેન્ક એકાઉન્ટ છે. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, બ્રિટિશ વર્જિન આઈલેડન્, […]

Continue Reading

જૈશ એ મુહમ્મદ રોહિંગ્યા મુસ્લિમોને ભડકાવે છે: ગુપ્તચર ખાતાએ કેન્દ્ર સરકારને માહિતી આપી

પાકિસ્તાનમાં વડું મથક ધરાવતી આતંકવાદી સંસ્થા જૈશ એ મુહમ્મદ હાલ બાંગ્લાદેશમાં રોહિંગ્યા મુસ્લિમોને ભારત વિરોધી ભડકાવીને આતંકવાદી તાલીમ આપી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી ગુપ્તચર ખાતાએ કેન્દ્રના ગૃહ ખાતાને આપી હતી. બાંગ્લાદેશના હરિનમારા પહાડી વિસ્તારમાં આતંકવાદી તાલીમ શિબિર ચાલી રહી છે. બાંગ્લાદેશના કોક્સ બજાર વિસ્તારમાં અત્યારે હજ્જારો રોહિંગ્યા શરણાર્થીઓ ડેરાતંબુ નાખીને પડ્યા છે. જૈશનો કમાન્ડર સાબિર […]

Continue Reading