‘એક ધ્વજ, એક રાષ્ટ્ર, એક દેશ, એક બંધારણ’

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરતાં જ ટ્વીટર પ્લેટફોર્મ ‘એક ભારત’, ‘ગ્રેટ ઈન્ડિયા’ અને ‘એક ધ્વજ, એક રાષ્ટ્ર, એક દેશ, એક બંધારણ’ જેવા સૂત્રોથી છલકાઈ ગયું છે. ઉપરાંત ટ્વીટર મિશ્ર ટ્વીટ પણ થઈ રહ્યાં છે. એક ટ્વીટર યુઝર્સે ટ્વીટ કર્યું કે, ‘ઐતિહાસિક પગલું. સાચા અર્થમાં સફળ. રાષ્ટ્રીય એકતા મજબૂત થશે.’ અન્ય […]

Continue Reading

હવે જમ્મુ કાશ્મીરમાં દિલ્હી જેવી વિધાનસભા બનશે

મોદી સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવાના નિર્ણય બાદ કાશ્મીરમાં શું બદલાવ આવશે તે પણ જાણવા જેવુ છે. મોદી સરકારના નિર્ણયના પગલે હવે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે.જ્યાં દિલ્હીની જેમ વિધાનસભાની ચૂંટણીઓ થશે પણ સરકારના સંચાલનમાં એલજી એટલે કે લેફટનન્ટ ગર્વનરની દખલગીરી વધશે.જ્યારે લદ્દાખને પણ કેન્દ્રશ શાસિત પ્રદેશનો દરજ્જો અપાયો […]

Continue Reading

કાશ્મીર મુદ્દે ભારતના નિર્ણય પર પાકિસ્તાનમાં હડકંપ, કહ્યું, ભારત ખતરનાક ખેલ ખેલી રહ્યું છે

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ-370 પર મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. આ નિર્ણયથી પાકિસ્તાનના શેર બજારમાં કડાકો બોલ્યો છે. જ્યારે ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદીય કાર્ય સમિતિની બેઠક બોલાવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાને ભારતને ચેતવતા કહ્યું કે, ભારત ખૂબ ખતરનાક ખેલ ખેલી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં તેની ભયાનક અસર થઇ […]

Continue Reading

બિલ પાસ થતા જ કાશ્મીરમાં શરૂ થઈ મોટી કાર્યવાહી, મહેબુબા-ઉમર પર બોલાવ્યો સપાટો

મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદીત એવી 370 અને 35A હટાવી દીધી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષા મહેબુબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્લ્દુલ્લાની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેબુબા મુફ્તીને ગઈ કાલે રાત્રે જ નજર કેદ કરવામાં આવ્યા હતાં.પરંતુ આજે તેમની ધરપકડ કરવામાં […]

Continue Reading

ઐતિહાસિક બિલ પાસ થતા જ પીએમ મોદીએ ભરી સંસદમાં અમિત શાહની થાબડી પીઠ

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરનાં પુન:ગઠનનું બિલ પાસ થવા અને આર્ટિકલ 370 પર ચર્ચા બાદ પીએમ નરેન્દ્ર મોદી સદનમાં અમિત શાહને શાબાશી આપતા જોવા મળ્યા. સદનની કાર્યવાહી સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ અમિત શાહની પીઠ થપથપાવી હતી. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષનાં તમામ સાંસદોની નજરો બંને નેતાઓ પર હતી. અમિત શાહ એક રીતે ‘મેન ઑફ ધ મોમેન્ટ’ […]

Continue Reading

ઐતિહાસિક નિર્ણય / જમ્મૂ કાશ્મીરમાંથી 370 અને 35A હટાવાઈ, કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો

જમ્મૂ-કાશ્મીર મામલે ચાલી રહેલી અટકળો વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિએ ફેરફાર પર મહોલ લગાવી છે. જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાના પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. જમ્મૂ-કાશ્મીર કેન્દ્ર શાસિત રાજ્ય બન્યું, લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરાયું. જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભા રહેશે. જમ્મૂ-કાશ્મીરમાં હવે તિરંગો લહેરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની પરિસ્થિતિને લઇને રાજ્યસભામાં જવાબ આપી રહ્યાં છે. […]

Continue Reading

કલમ 35એ પણ હટાવી લેવામાં આવી, લડાખને અલગ કરાયુ

જમ્મુ કશ્મીરમાં પ્રવર્તતી કલમ 35 એને પણ હટાવી લેવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી અને લદાખને જમ્મુ કશ્મીરથી અલગ કરી દેવાની ઘોષણા પણ કરવામાં આવી હતી. આમ હવે જમ્મુ કશ્મીરની 370 અને 35એ બંને જોગવાઇ તત્કાળ અમલમાં આવે એ રીતે રદ કરાઇ હતી. રાષ્ટ્રપતિએ આ બંને બાબતો પર મંજૂરીની મહોર મારી હતી. જમ્મુ કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર […]

Continue Reading

અમિત શાહનું મોટું એલાન, જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ

સરકાર દ્વારા કાશ્મીરને લઈને આપવામાં આવેલી એડવાઈઝરી અને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સુરક્ષા દળો તૈનાત કર્યા બાદ કાશ્મીરની સ્થિતિ તંગ બની છે. આ દરમિયાન સરકારે કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ઉમર અબ્દુલ્લા અને પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ ઈન્ટરનેટ બંધ હોવાનો દાવો કર્યો છે. સૂત્રો મુજબ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને […]

Continue Reading

ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ઈઝરાયલે ભારતને કહ્યુંઃ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’

ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂનીની દોસ્તી ચર્ચામાં આવી છે. ફ્રેન્ડશીપ ડેના નિમિત્તે ઈઝરાયેલે ભારતને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. ભારત સ્થિત ઈઝરાયેલના દૂતાવાસે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘હેપ્પી ફ્રેન્ડશીપ ડે 2019 ઈન્ડિયા ! આપણી વધતી દોસ્તી અને મજબૂત થતી ભાગીદારી નવી ઊંચાઈએ પહોંચશે.’ આ ટ્વીટ સાથે […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં નેતાઓ નજરકેદ,પરિસ્થિતિઓ તણાવપૂર્ણ બની

જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિઓ તણાવપૂર્ણ બની રહી છે. જેમાં શ્રીનગર સહિત કેટલાક જિલ્લાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે કર્ફ્યુ પાસ આપવાના પ્રસ્તાવે રાજ્યમાં કર્ફ્યુ લાગવાની સંભાવનાઓ જગાડી દીધી છે. જો કે બીજી તરફ કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓ પણ અનિયમિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. કાશ્મીરની પરિસ્થિતિઓને જોતા પૂર્વ મુખ્યમંત્રીએ સર્વદળીય બેઠક બોલાવી હતી જેમાં કાશ્મીરના વિશેષ દરજ્જાની […]

Continue Reading