ACનું કમ્પ્રેશર ફાટતા ગણેશ જીનેસિસ ફ્લેટના પાંચમાં માળે લાગેલી આગ કાબૂમાં, એક મહિલાનું મોત, લોકોને જીવના જોખમે નીચે ઉતાર્યા

જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના E 503-504 નંબરના ફ્લેટમાં લગભગ બપોરના 12ઃ30 કલાકની આસપાસ આગ લાગી હતી. ત્યાર બાદ આ આગની અસર 5, 7 અને 9માં માળ પર રહેતા લોકોને આગની અસર થઈ હતી. જો કે ખૂબ પવન હોવાને કારણે આગ વિકરાળ બની રહી હોવાથી ફાયર બ્રિગેડ બે કલાકે આગ કાબૂ મેળવવામાં સફળ રહ્યું […]

Continue Reading

અક્ષરધામ હુમલામાં AK 47 સહિતના હથિયારો પહોંચાડનારો આતંકી ઝડપાયો, ગુજરાત ATS ટેરરિસ્ટને અમદાવાદ લાવી

વર્ષ 2002માં અક્ષરધામ પર થયેલા હુમલા માટે એ.કે.47 અને બીજા હથિયારો પુરા પાડનાર મુખ્ય સુત્રધાર અને લશ્કર-એ-તોઈબાના આતંકી મહમ્મદ યાસિન મોહઉદ્દીન બટ્ટ નામના આંતકીની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. એટીએસએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી યાસિન બટ્ટની ધરપકડ કરી છે. આરોપીને અનંતનાગની નામદાર કોર્ટમાં રજૂ કરીને 6 દિવસની ટ્રાંઝિટ રિમાન્ડ મેળવીને હવાઈમાર્ગે ગુજરાત લાવવામાં આવ્યો છે. એરપોર્ટ પર […]

Continue Reading

યેદિયુરપ્પાએ ચોથી વખત મુખ્યમંત્રી પદે શપથ લીધા, 31 જુલાઈ સુધીમાં વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી પડશે

ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટકના CM બન્યાં છે. શપથ પહેલાં તેઓ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા રાજભવન પહોંચ્યા હતા. તેઓએ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. 31 જુલાઈએ યદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી પડશે. 23 જુલાઈએ કુમારસ્વામી બહુમતી પુરવાર કરી શક્યા ન હતા. વિશ્વાસ મત પ્રસ્તાવ […]

Continue Reading

ભક્તિ કુલકર્ણીએ જીત્યો 46મો રાષ્ટ્રીય મહિલા શતરંજ ચેમ્પિયનશિપનો ખિતાબ

ગયા વર્ષની ચેમ્પિયન એર ઈન્ડિયાની ભક્તિ કુલકર્ણીએ 46મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશીપના દસમા રાઉન્ડમાં તમિળનાડુની પ્રિયંકાને હરાવીને એક રાઉન્ડ રહેતા આ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. મહિલા ગ્રાન્ડમાસ્ટર ભક્તિ 69 ચાલમાં જીતી ગઈ હતી.જ્યારે તેમાંથી તેની પાસે દસમાંથી સાડાનવ અંક થયા હતા. જ્યારે તેની નજીકની હરીફ દિલ્હીની વંતિકા અગ્રવાલ તેનાથી દોઢ અંક પાછળ છે. જ્યારે વંતિકા આઠ […]

Continue Reading

કેન્દ્ર ચૂંટણી માટે નાણાંકીય સહાય પૂરી પાડે: મમતાનો પીએમ મોદીને પત્ર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્ર પાસેથી આગમી ચૂંટણી લડવા માટે આર્થિક સહાય માંગી છે. તેમણે આ માટે વિશ્વના અન્ય 65 જેટલા દેશોની વ્યવસ્થાનો હવાલો આપ્યો હતો જ્યાં ચૂંટણી લડવા માટે રાજકીય પાર્ટીઓને કેન્દ્ર સરકાર નાણાકીય સહાય પૂરી પાડે છે. ટીએમસી પ્રમુખે ભ્રષ્ટાચાર અને અપરાધોને રોકવા માટે ચૂંટણી સુધારપત્રમાં લખ્યું […]

Continue Reading

આઝમ ખાનની મુશ્કેલી વધી: તમામ દળોના નેતાઓની માંગ, માફી માંગો નહીતર કાર્યવાહી થશે

રમાદેવી પર અપત્તિજનક નિવેદન આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન ફસાયા છે. સર્વદળિય બેઠકમાં સહમતિ બની છે કે, આઝમ ખાન પોતાના વિવાદિત નિવેદન પર કોઇ શરત વિના માફી માંગે, જો આઝમ ખાન પોતાના નિવેદન પર માફી નહી માંગે તો લોકસભા સ્પીકર ઓમ બિરલા તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરે. આઝમ ખાને લોકસભા સ્પીકરની ચેયર સંભાળી […]

Continue Reading

ગુજરાતના IAS ગૌરવ દહિયાના પ્રેમ પ્રકરણ કેસમાં હવે નવો વળાંક આવશે

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની એક યુવતીએ ફરિયાદ કરતા તેમજ દયાએ પણ ગાંધીનગર પોલીસમાં આ યુવતીના વિરોધમાં ખંડણીની તેમજ ધમકી આપતી હોવાની ફરિયાદ કરી છે. એક IAS અધિકારીનું પ્રેમ પ્રકરણ બહાર આવતાં ગાંધીનગર સચિવાલયમાં આ મુદ્દો ભારે ચગ્યો છે તેમજ જાતજાતની ચર્ચા પણ થઈ રહી છે. સામસામે ફરિયાદો અને આક્ષેપબાજી થયા બાદ મુખ્યમંત્રી […]

Continue Reading

ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં થશે ભારેથી અતિભારે વરસાદની આગાહી

દેશના કેટલાક રાજ્યોમાં સાંબેલાધાર વરસાદ થઈ રહ્યો છે અને પૂરનો શિકાર બન્યા છે. ત્યારે દેશના કેટલાક એવા રાજ્યો પણ છે જ્યાં હજુ સુધી વાવણીલાયક વરસાદ પણ થયો નથી. પરંતુ ભારતીય હવામાન વિભાગ (IMD)એ 48 કલાક દરમ્યાન રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અને કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, […]

Continue Reading

કર્ણાટકના ત્રણ બળવાખોર ધારાસભ્યો સામે વિધાનસભા સ્પીકરે કરી મોટી કાર્યવાહી

કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના પતન બાદ વિધાનસભા સ્પીકરે બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરી છે. સ્પીકર રમેશ કુમારે ત્રણ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા છે. જેમાં આર.શંકર, રમેશ જરકોહલી અને મહેશ કુમથલ્લીનું નામ સામેલ છે. સ્પીકરે કહ્યું કે જ્યાં સુધી વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ છે તેઓ ત્યાં સુધી ધારાસભ્ય નહીં રહે. તેઓ વિધાનસભાના વર્તમાન કાર્યકાળમાં ચૂંટણી પણ નહીં લડી શકે. […]

Continue Reading

વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું RTI સુધારા બિલ

લોકસભા બાદ રાજ્યસભામાં પણ RTI સુધારા બિલ ધ્વનિ મતથી પસાર થયું હતું. આ બિલને પહેલા સિલેક્શન કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ વિરુદ્ધ 117,વિપક્ષમાં 75 વોટ પડયા હતા. વોટિંગથી પહેલા કોંગ્રેસે સદનમાંથી વોકઆઉટ કરી દીધું હતું. સરકારે આ બિલ માટે જરૂરી નંબર પહેલેથી જ મેળવી લીધા હતા જયારે NDA ને બીજી […]

Continue Reading