ગુજરાતને હાશકારો : વાયુનો રૂટ બદલાયો, વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું વાયુને લઈને ગુજરાત માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે રાત્રે વાવાઝોડાએ રૂટ બદલ્યો હોવાથી હવે ગુજરાત પર ત્રાટકશે નહીં અને તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ એટલે કે ઓમાન તરફ ફંટાયું છે. રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે તંત્રને વધુ આદેશ ના મળે ત્યાં સુધી સ્ટેન્ડબાય રહેવા સુચના આપી છે. વાયુ વાવાઝોડું […]
Continue Reading
