ગુજરાતમાંથી અમિત શાહ બાદ હવે અહમદ પટેલ પણ ભરૂચથી લોકસભાની ચૂંટણી લડી શકે છે
ગુજરાતમાંથી દેશના વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહને તેમના જ હોમ સ્ટેટમાં ટક્કર આપવા માટે ભરૂચ માંથી અહમદ પટેલને લડાવવા માટે હાઈકમાન્ડ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમ સ્ટેટ ગણાતા ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો જે સમયે […]
Continue Reading
