સેલેરી સ્લીપ 18 લાખ રૂપિયા મહિને કમાઈ રહ્યો હતો નીરવ મોદી

13 હજાર કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની બુધવારે લંડનમાં ધરપકડ કરી લેવામાં આવી. નીરવ મોદીની ધરપકડ બાદ પોલિસે તેને કોર્ટમાં હાજર કર્યો જ્યાંથી તેને 29 માર્ચ સુધી જેલ મોકલી દેવામાં આવ્યો. નીરવ મોદીએ જો કે કોર્ટમાં પોતાની જામીન અરજી કરી દીધીહતી પરંતુ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દઈને કહ્યુ કે કેસ છેતરપિંડીનો […]

Continue Reading

ગોધરા નરસંહાર મામલે નાસતા ફરતા મુખ્ય આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદ

વર્ષ ૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર એસ-૬ માં થયેલા નરસંહાર મામલે બુધવારે સ્પેશિયલ SIT કોર્ટે ૧૬ વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપી યાકુબ પાતળીયાને હત્યાનો પ્રયાસ અને કાવતરા ઘડવા બદલ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આરોપી યાકુબ પાતળીયા પર ગેરકાયદેસર મંડળીનો સભ્ય બની ટ્રેન પર પથ્થરમારો અને આગ લગાડવાનો આરોપ હતો. […]

Continue Reading

ધૂળેટીની ભેટ મળી આજે પેટ્રેલો અને ડીઝલની કિંમતમાં ઘટાડો

દેશના નાગરિકોને ધૂળેટીની ભેટ મળી છે કેમ કે આજે પેટ્રેલો અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. પાછલા કેટલાક દિવસોમાં પેટ્રોલ મોંઘુ થયું હતું જ્યારે ડીઝલની કિંમતમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે પરંતુ આજે પેટ્રોલ 7 પૈસા સસ્તું થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં પણ કટૌતી યથાવત હતી જે આજે અટકી ગઈ છે. જો કે તેના ભાવમાં કોઈ […]

Continue Reading

આતંકવાદી સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ આતંકવાદના પોષણ મામલે જમ્મુ કાશ્મીરમાં 13 સંપત્તી જપ્ત

EDએ મંગળવારે કહ્યું છે કે, તેણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ આતંકવાદના પોષણ મામલે જમ્મુ કાશ્મીરમાં 13 સંપત્તી જપ્ત કરી છે. સલાહુદ્દીન વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબૂલ મુઝાહિદ્દીનનો પ્રમુખ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કાયદા હેઠળ 1.22 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો. આ સંપત્તિ આતંકી સંગઠન માટે કથિતરીતે કામ કરતા બાંદીરપુરાના […]

Continue Reading

સુરતમાં મધુરમ કોમ્પ્લેક્સમાં આવેલા ઈલેકટ્રોનિક્સ શો રૂમમાં ભીષણ આગ

સુરતમાં વેડરોડ ડભોલી ચાર રસ્તા પર આવેલા મધુરમ કોમ્પ્લેક્સમાં આવેલા ઈલેકટ્રોનિક્સ શો રૂમમાં ભીષણ આગ લાગતા આખો રસ્તો જામ થઈ ગયો હતો. ધૂમાડાના ગોટેગોટાના કારણે લોકો ગૂંગળામણ અનુભવતા હતા તથા કોમ્પલેક્સમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરની 10 ગાડીઓ તત્કાળ સ્થળ પર પહોંચીને આગ બુઝાવવામાં લાગી છે. બપોરે 1.45 કલાકે લાગેલી આગ હવે થોડી કાબુમાં આવી […]

Continue Reading

કર્ણાટકના ધારવાડમાં એક નિર્માણાધિન ઇમારત ધરાશયી થવાને કારણે એક વ્યક્તિનું મોતઅને 6 લોકો ઘાયલ

કર્ણાટકના ધારવાડમાં એક નિર્માણાધિન ઇમારત ધરાશયી થવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 6 લોકો ઘાયલ થયા છે. આ ઇમારતના કાટમાળમાં 40 લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ધારવાડના કુમારેશ્વરનગરમાં આ દુર્ઘટના થઇ છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામિએ દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી પહોંચાડના નિર્દેશ કર્યા છે. કુમારસ્વામિએ ટ્વીટ કરીને […]

Continue Reading

નવા દરો લાગુ થયા બાદ ઘર ખરીદવું પહેલાની સરખામણીમાં સસ્તું થશે : GST

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) કાઉન્સિલની 34મી બેઠક મંગળવારે થઈ હતી. આ બેઠકમાં મકાનો પર નવા GST દરને લાગુ કરવાની યોજનાને સ્વીકૃતિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીએ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અન્ડર કન્સ્ટ્રક્શન હાઉસિંગ પ્રોપર્ટી પર જીએસટી 5 ટકા ઘટાડવામાં આવ્યો હતો. જે અગાઉ 12 ટકા હતો. આ સિવાય એફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટી […]

Continue Reading

મુકેશ અંબાણી માત્ર એક મોટા ઉદ્યોગપતિ જ નહિ પરંતુ તે મોટા દિલવાળા મોટા ભાઈ પણ છે

ભારતના જ નહિ પરંતુ એશિયાના સૌથી મોટા અમીર મુકેશ અંબાણી માત્ર એક મોટા ઉદ્યોગપતિ જ નહિ પરંતુ તે મોટા દિલવાળા મોટા ભાઈ પણ છે. આવુ અમે નહિ પરંતુ તેમના નાના ભાઈ અનિલ અંબાણીનું કહેવુ છે જેમના મુશ્કેલ સમયમાં તેમના મોટા ભાઈ મુકેશે તેમની આર્થિક મદદ કરીને તેમને જેલ જવાથી બચાવ્યા છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે નક્કી […]

Continue Reading

બેગના માલિકે દિલિપની ઈમાનદારીથી પ્રભાવિત થઈ તેને ઈનામમાં 2 લાખ રૂપિયા આપી દીધા

સુરતમાં એક એવો મામલો સામે આવ્યો છે જે જાણી તમે કહેશો કે દુનિયામાં ઈમાનદારી આજે પણ જીવીત છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં એક સેલ્સમેનને રસ્તા પર પૈસાથી ભરેલું બેગ મળયું. બેગમાં 10 લાખ રૂપિયા હતા. દિલીપ પોદ્દાર નામના શખ્સે બેગના માલિકને રૂપિયા ભરેલી બેગ સહિસલામત પરત કરી. જે બાદ બેગના માલિકે દિલિપની ઈમાનદારીથી પ્રભાવિત થઈ […]

Continue Reading

આલિયાએ પોતાના ડ્રાઈવર અને હેલ્પરને પોતાના બર્થડે પર 50-50 લાખ રૂપિયા આપ્યા

આલિયા ભટ્ટે 15 માર્ચના રોજ પોતાનો 26માં જન્મદિવસ મનાવ્યો. આલિયા પોતાના પરિવાર અને દોસ્તો સાથે બર્થડે પર ઘણી ખુશ જોવા મળી. તેને બર્થડે પર ઘણી ગિફ્ટ મળી અને તેણે પણ બે વ્યક્તિને ખાસ ગિફ્ટ આપી. આલિયાએ પોતાના ડ્રાઈવર અને હેલ્પરને પોતાના બર્થડે પર 50-50 લાખ રૂપિયા આપ્યા.

Continue Reading