વિરાટના નેતૃત્વમાં ભારત ફરી એક વાર વર્લ્ડ ચેમ્પિયન બની શકે

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી ગુમાવી દીધી છે, પરંતુ આ પરાજય વિરાટ કોહલી માટે મોટી ભેટ બની શકે છે. ચોંકશો નહીં, ઓસ્ટ્રેલિયા સામે થયેલો પરાજય વિરાટ કોહલી માટે બહુ જ ‘લકી’ છે અને હવે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ જીતી જશે એટલું નક્કી છે. આ કોઈ મજાક નથી, જો ઇતિહાસ પર નજર કરવામાં આવે તો […]

Continue Reading

દેશનાં દરેક ગામડાં અને ઘર સુધી વીજળી પહોંચાડવી એ મોદી સરકારની પ્રાથમિકતા

11 એપ્રિલથી ભારતમાં લોકસભા ચૂંટણીની શરુઆત થવા જઈ રહી છે ત્યારે બીબીસી રિયાલિટી ચેક મુખ્ય રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા વાયદા અને દાવાઓનું પરીક્ષણ કરી રહ્યું છે. ગત વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારને મળેલી એક મોટી સિદ્ધિની પ્રશંસા કરી હતી. સરકારે કહ્યું હતું કે દેશનાં દરેક ગામડાંમાં વીજળી પહોંચાડવાનું તેમનું લક્ષ્‍ય સાધી લેવાયું […]

Continue Reading

મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસની પાસે એક ફૂટઓવર બ્રિજ તૂટી પડતાં 36 લોકો ઘાયલ અને પાંચ લોકોનાં મૃત્યુ

મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસની પાસે એક ફૂટઓવર બ્રિજ તૂટી પડતાં 36 લોકો ઘાયલ થયા હોવાના અને અત્યાર સુધી પાંચ લોકોનાં મૃત્યુ થયાં હોવાનો અહેવાલ છે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. આ ઘટનામાં 36 લોકો ઘાયલ થયા હોવાની અને પાંચ લોકોનાં મોત થયાની વાતની પૃષ્ટિ થઈ છે. ઘાયલ થયેલા લોકોમાં બે લોકોની હાલત ગંભીર […]

Continue Reading

આહિર સમાજ ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે ૧૭મી માર્ચે આક્રમક બનશે

ગુજરાત વિધાનસભામાં તલાલાના કોંગ્રેસી ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યો બુધવારે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેઠા હતા. આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા આરોપ આરોપ મુકવામાં આવ્યો કે, ભગવાન બારડને બંધારણ વિરુદ્ધ જઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં વિક્ષપ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના […]

Continue Reading

અમદાવાદ નજીક મોડી સાંજે ONGCના કૂવામાં ભીષણ આગ

દસ્ક્રોઇ તાલુકાના દેવડી ગામના ગેરતપુર રેલ્વે સ્ટેશન નજીક આવેલા દુધેશ્વર મહાદેવ મંદિર પાછળના ર્ંગ્દય્ઝ્રના કુવામાં સમારકામ દરમિયાન બુધવારે 8.30 વાગ્યા આસપાસ આગ ફાટી નિકળી હતી. આગમાં છ વ્યક્તિઓ દાઝયા હોવાની આશંકા છે જેમાં બે વ્યક્તિઓના મોત થયાનું ફાયરબ્રીગેડના સુત્રોએ જણાવ્યું હતુ. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રીગેડ અને ઓએનજીસીના ફાયટર સહિત 13 ગાડીઓ અને 50થી […]

Continue Reading

કોંગ્રેસની 21 ઉમેદવારોની બીજી યાદીમાં રાજબબ્બર અને પ્રિયા દત્તને ટિકિટ મળી

કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદીમાં મહારાષ્ટ્રથી 5 ઉમેદવારો અને ઉત્તરપ્રદેશથી 16 બેઠકોના ઉમેદવારો જાહેર કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાજબબ્બરને મુરાદાબાદથી ઉમેદવાર બનવાયા છે. જ્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થનારા નાના પટોલેને નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે. વધુમાં ભાજપથી રાજીનામું આપનારી સાંસદ સાવિત્રી બાઇ ફૂલેને યુપીના બહેરાઇચથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર […]

Continue Reading

આતંકીઓને પાઠ ભણાવવા અમારી પાસે ઘણાં રસ્તા : USA

પાડોશી દેશ ચીને એકવાર ફરીથી આતંકી મૌલાના મસૂદ અઝહરની સાથે થઇ ગયું છે. UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)ની બેઠકમાં ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને ભારતના પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે, ત્યારબાદ ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતની સાથે અમેરિકા પણ આવી ગયું છે. અમેરિકાની તરફથી UNSCમાં કડક નિવેદન આપ્યું કે, જો ચીન સતત […]

Continue Reading

હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકુફ રાખવા હાઈકોર્ટમાં અરજી

હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકુફ રાખવામાં આવે તેવી હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. જેની આજે સુનવણી થઈ હતી. રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાર્દિક પટેલ […]

Continue Reading

એસટી બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત

ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં આંબાપાડા ગામ નજીકનાં યુટર્ન વળાંકમાં એસટી બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત થતા એસટી બસનાં બે મુસાફરો અને ખાનગી લકઝરી બસનો એક મુસાફર મળી કુલ ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજવાની સાથે પાંચને ગંભીર ઈજાઓ પોહચતા વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં રીફર કરાયા હતા. મંગળવારે મોડી રાત્રે ભાવનગરથી […]

Continue Reading

ગુજરાત : રાજકોટમાં 5 વિદ્યાર્થીઓ સહિત 7 શખ્સની PUBG ગેમ રમતા કરાઈ ધરપકડ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર સહિત રાજ્યભરના અધિકારીઓ દ્વારા પબજી ગેમ રમવા પર પ્રતિબંઘ લાદવામા આવ્યો છે. જે અંગેનુ જાહેરનામુ પણ બહાર પાડવામા આવ્યુ હતું. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી જુદી કોલેજ પાસે હાથ ધરવામા આવેલ ચેકિંગમા 5 વિદ્યાર્થીઓ સહિત કુલ 7 શખ્સોની ધરપકડ કરવામા આવી હતી. જામિન લાયક ગુનો હોવાને લિધે તેમના અટકાયતી પગલા […]

Continue Reading