જમ્મુના ભીડ વાળા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે ગ્રેનેડ હુમલો થયો જેમાં એક સગીરનું મોત
ગુરુવારે જમ્મુના એક ભીડ વાળા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે ગ્રેનેડ હુમલો થયો હતો, આ હુમલો આતંકીઓ દ્વારા જ કરવામાં આવ્યો હતો, તેમ છતા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આતંકીઓએ ભીડને નિશાન બનાવીને આયોજન પૂર્વક ગ્રેનેડ ફેક્યો હતો. જેમાં એક સગીરનું મોત નિપજ્યું છે જ્યારે ૩૨થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા […]
Continue Reading
