જામીન મળ્યા બાદ ચિદંબરમ જેલમૂક્ત થયા, તિહાર જેલ બહાર સમર્થકોએ સ્વાગત કર્યુ

પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ તિહાર જેલમાંથી બહાર આવી ચૂક્યા છે. INX Media કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે એમના જામીન મંજૂર કરતા તેમને રાહત આપી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું અને એમના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ચિદંબરમ ગુરુવારે પત્રકારો સાથે વાત કરશે. પિતાના લેવા માટે જેલ બહાર આવેલા પુત્ર કાર્તિએ તેમની મૂક્તિ […]

Continue Reading

ઉત્તરપ્રદેશના રાજભવનને ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ એલર્ટ

ઉત્તરપ્રદેશના લખનૌ સ્થિત રાજભવનને ડાયનામાઈટથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી આપનારા ઉગ્રવાદી સંગઠન TSPCએ લખ્યું છે કે, જો 10 દિવસની અંદર રાજ્યપાલ રાજભવનને છોડીને નહી જાય તો રાજભવન ઉડાવી દેવામાં આવશે. જે બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલના અધિક મુખ્ય સચિવે ગૃહ વિભાગને પત્ર મોકલી દીધો છે. પોલીસ આ મામલે એલર્ટ મોડમાં છે. આ પત્ર ઝારખંડના […]

Continue Reading

બેંક ડૂબી જાય તો એકાઉન્ટમાં જમા માત્ર એક લાખ રૂપિયા જ સુરક્ષિત: RBI

બેન્કોની જમા રકમનો વીમો કરાવનારી DICGCએ ન્યૂઝ એજન્સી PTI દ્વારા કરવામાં આવેલી RTIના જવાબમાં કહ્યું, આ બચત, ફિક્સ્ડ ડિપોઝિટ, કરંટ અને રિકરિંગ ડિપોઝિટ ખાતાને કવર કરે છે. જો કોઇ બેન્ક ડુબી જાય છે અથવા દેવાળુ ફુંકે તો તેના ખાતાધારકને વધારેમાં વધારે 1 લાખ રૂપિયા જ મળશે, પછી ભલે ને તેના ખાતામાં લાખો રૂપિયા જ કેમ […]

Continue Reading

પબજી પર પ્રતિબંધ મુકવામાં આવે, સંસદમાં પણ ઉઠી માગ

ટીનએજર્સમાં ભારે ક્રેઝ બની ચુકેલી પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાની માંગણી સંસદમાં ગૂંજી ઉઠી હતી. આજે સંસદમાં કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના કન્યાકુમારીા સાંસદ એચ વસંત કુમારે આ માંગણી મુકીને કહ્યુ હતુ કે, હું સરકારને બ્લુ વ્હેલ અને પબજી જેવી ગેમ પર પ્રતિબંધ મુકવા માટે માંગણી કરુ છું. સાંસદે કહ્યુ હતુ કે, દુનિયાના ઘણા દેશોમાં આ ગેમ […]

Continue Reading

ગુજરાતમાં ફરી પડી શકે છે કમોસમી વરસાદ, અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય

ગુજરાતમાં ચોમાસાની સિઝન પૂર્ણ થયાં પછી પણ રાજ્યમાં પડેલા કમૌસમી વરસાદે રાજ્યમાં ખેડુતોની સ્થિતી કફોડી છે ત્યારે હજુ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં કમૌસમી વરસાદ પડવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં બે લૉ પ્રેશર સક્રિય થયા હતા. જો કે દક્ષિણ પશ્ચિમમાં સક્રિય લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. જેના લીધે 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. અને 72 કલાકમાં […]

Continue Reading

ભારતીય નૌસેનાએ ચીનના જહાજને ભારતીય જળ સીમામાંથી ભગાડ્યુ

ભારતીય નૌસેનાએ આંદામાન નિકોબાર પાસે શંકાસ્પદ હાલતમાં જોવા મળેલા ચીનના એક જહાજને ભાગવાની ફરજ પાડી હતી. મળતી વિગતો પ્રમાણે ચીનનુ જહાજ શી યાન પર ભારતીય નૌસેનાના પી એઈટ વિમાનની નજર પડી હતી. પોસાઈડન-8 નામનુ વિમાન દરિયામાં અન્ય દેશોના જહાજોની ભાળ મેળવવાનુ કામ કરે છે. એવી આશંકા છે કે, ચીન આ જહાજ થકી ભારતીય નૌસેનાની હિલચાલની […]

Continue Reading

કોંગ્રેસ પાર્ટી પર હૈદરાબાદની એક કંપની પાસેથી રૂપિયા 170 કરોડ લેવાનો આરોપ, આવક વેરા વિભાગે નોટિસ ફટકારી

આવક વેરા (IT) વિભાગે મંગળવારે હૈદરાબાદની એક કંપની પાસેથી મોટી રકમ મેળવવા બદલ કોંગ્રેસ પક્ષને નોટિસ ફટકારી છે. કોંગ્રેસ પર આ કંપની પાસેથી રૂપિયા 170 કરોડની રકમ ફંડ સ્વરૂપમાં મળી હતી. વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) ના અધિકારીઓના મતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કામકાજ […]

Continue Reading

રાજ્યસભામાં SPG બિલ પાસ, અમિત શાહ કહ્યું- ગાંધી પરિવારની સુરક્ષા બદલવામાં આવી છે, હટાવવામાં નહીં

ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) બિલ વિશે નિવેદન આપ્યું હતું. શાહે કહ્યું હતું કે, આ બિલમાં અમે પાંચમું સંશોધન કર્યું છે અને તે ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવ્યું. હા, આ પહેલાં 4 સુધારા કરવામાં આવ્યા હતા…તે ખરેખર એક પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. વિવાદો અને હોબાળા પછી અંતે […]

Continue Reading

અમે DPS પર ભરોસો કર્યો પણ તેણે એફિલિયેશન માટે બોગસ NOC આપી વિશ્વાસઘાત કર્યોઃ CBSEની કબૂલાત

નિત્યાનંદ આશ્રમને ગેરકાયદેસર રીતે જમીનની ફાળવણીના વિવાદ બાદ દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ની NOC બોગસ હોવાનું ખૂલ્યું છે. આ કારણથી જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) DPSનું એફિલિએશન રદ કરી દીધું છે. આમ DPS-ઈસ્ટનો સિનિયર સેકન્ડરી સ્કૂલ ચલાવવાનો દરજ્જો રદ થઈ ગયો છે. સ્કૂલને અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાઈ છે અને વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ […]

Continue Reading

મુસ્લિમ પક્ષને મંદિર નિર્માણથી કોઇ વાંધો નથી, પરંતુ મસ્જિદ માટે 6 ડિસેમ્બરે રિવ્યૂ પિટીશન દાખલ કરશે

અયોધ્યા કેસમાં રિવ્યૂ પિટીશન લગાવવાની સમય સીમા જ્યારે ખતમ થશે એ દિવસે એટલે કે 6 ડિસેમ્બરના મુસ્લિમ પક્ષ પિટીશન દાખલ કરશે. અયોધ્યા મામલામાં 9 નવેમ્બરે ચૂકાદો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલ્લા બિરાજમાનને આપી હતી અને અયોધ્યામાં ખાસ જગ્યાએ 5 એકર જમીન મસ્જિદ માટે આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન દાખલ કરવા […]

Continue Reading