લોકડાઉનનો સીધો ફાયદો કરિયાણાની દુકાનોને થયો, મોલ્સ કલ્ચર અત્યારે અસ્તાચળ ભણી
કોરોનાનો વ્યાપ ઓછો થવાની હાલ સંભાવના નથી તેથી મેગામોલ્સ કે મોટા શોપિંગ સેન્ટરો હાલ શ થઇ શકે તેમ નથી, યારે બજાર ખૂલશે ત્યારે ભારે ડિસ્કાઉન્ટથી વસ્તુનું ફરજીયાત વેચાણ કરવું પડશે કોરોનાના કારણે લોકડાઉનના સમયમાં મોલ્સ કલ્ચર અને શોપિંગ ફેસ્ટિવલ જેવી હાઇફાઇ સુવિધા બધં હોવાથી ગુજરાતના બજારોમાં ફરીથી કરિયાણાની દુકાનો પર ભીડ જામી છે. મહત્વની બાબત […]
Continue Reading
