ઉદ્ધવ આવતીકાલે વિશ્વાસનો મત સાબિત કરી શકે છે, કાર્યભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રીએ આરેમાં મેટ્રો શેડનું કામ અટકાવ્યું
ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેનું પદ સંભાળી લીધુ હતુ. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આરે કોલોનીમાં મેટ્રો શેડનું કામ અટકાવવામાં આવ્યું છે. રાજ્યમાં એક-એક પૈસાનો હિસાબ રાખવામાં આવશે. દિલીપ પાટીલની નવા પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે શનિવારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે. ઉદ્ધવ ઠાકરે આ દિવસે જ વિશ્વાસ મત સાબિત કરે […]
Continue Reading
