થપ્પડ ખાઈને પણ જે વિચલિત ન થાય તે શરદ પવાર છે
ષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) ભારતીય રાજનીતિનું એવું વડનું વૃક્ષ છે, જેને નાની-મોટી આંધીઓ તો શું મોટા-મોટા ઝંઝાવાતો પણ હલાવી ન શકે. નવેમ્બરમાં ચાલી રહેલા તાજા ઘટનાક્રમથી દૂર જો 2011ની 24 નવેમ્બર પર જઈએ તો એક રસપ્રદ ઘટના યાદ આવશે. આ એ સમય હતો જ્યારે શરદ પવાર તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની […]
Continue Reading
