કર્ણાટકમાં બાગી ધારાસભ્યોની બબાલ પાછળ અમિત શાહ હતા: યેદિયુરપ્પાની ઓડિયો ક્લિપમાં ખુલાસો
કર્ણાટકના ખોરવાયેલા રાજકારણમાં આજકાલ એક ઓડિયો ક્લિપે ભારે વિવાદ ઉભો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો ક્લિપ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની છે જે બુધવારે બીજેપી કોર સમિતિની બેઠક દરમિયાન મોબાઇલમાં રેકોર્ડ કરવામાં આવી હતી. આ ક્લિપમાં તેઓ કહી રહ્યા હતા કે, જેડીએસ કોંગ્રેસના બાગી ધારાસભ્યોને મુંબઇમાં રાખવા પાછળ પાર્ટી પ્રમુખ એટલે કે ગૃહમંત્રી અમિત […]
Continue Reading
