અવંતીપોરામાં સુરક્ષાદળો એ જૈશના 3 આતંકીને ઠાર કર્યા, નૌશેરામાં એક જૂનિયર અધિકારી શહીદ
જમ્મૂ-કાશ્મીરના અવંતીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોએ મંગળવારના જૈશના 3 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. હકીકતમાં સવારે સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી જેના બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંદી કરતા આતંકવાદીઓએ ગોળીબાર શરુ કરી દીધો હતો. તેના જવાબમાં ત્રણેય આતંકવાદી ઠાર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આતંકવાદી પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા […]
Continue Reading
