ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ભૂતાનમાં ક્રેશ : બે પાયલોટ શહીદ
ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ભૂતાનમાં ક્રેશ થયું હતું અને તેમાં ભારતીય પાયલોટ સહિત બે પાયલોટના મોત થયા હતા. સેનાનું ચિત્તા હેલિકોપ્ટર શુક્રવારે ભૂતાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેમાં સવાર બંને પાયલોટના ઘટના સ્થળે મોત થયા હતા. ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ભૂતાનમાં ક્રેશ થયું હતું અને તેમાં સવાર બંને પાયલોટના ઘટના સ્થળે નિધન થયા હતા. દુર્ઘટનામાં […]
Continue Reading
