તબ્લીગ જમાત: સૌથી વધુ ૫૭ લોકો અમદાવાદમાંથી મળ્યા, શહેરમાં લોકડાઉનનો અમલ થતો નથી :ત્યાં કડક અમલ કરાવાશે: ડીજીપી શિવાનદં જહાં

તબ્લીગ જમાતના લોકો સ્વેચ્છાએ સામે આવી રહ્યા નથી પરિણામે પોલીસને આવા લોકોને પકડીને કોરન્ટાઇન કરાઈ રહ્યા છે.દિલ્હીમાં તબલીઘ સમાજના કાર્યક્રમમાં ગયેલા લોકો અંગે રાય પોલીસ વડા શિવાનદં ઝાએ જણાવ્યું કે,મરકઝનો મામલો ખૂબ જ ગંભીર છે. મરકઝમાં ગયેલા ૧૦૩ લોકોની ઓળખ કરવામાં આવી છે.જેમાં ૧૯ લોકોની ઓળખ કરી છે. અત્યાર સુધીમાં અમદાવાદના ૫૭, ભાવનગરના ૨૦, મહેસાણાના […]

Continue Reading

ભારતમાં લોકડાઉન સપ્ટેમ્બર સુધી લંબાવાય તેવી સંભાવના

અમેરિકન કન્સલ્ટીંગ ફર્મ બોસ્ટ કન્સલ્ટીંગ ગ્રુપ (બીસીજી)ના એક નવા અભ્યાસ અનુસાર કોરોના વાયરસને ધ્યાનમાં રાખી લાગુ કરવામાં આવેલા લોકડાઉનને સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર ભારતમાં જૂનના ચોથા સાહ અને સપ્ટેમ્બરના બીજા સાહ વચ્ચે દેશવ્યાપી લોકડાઉન હટાવાનું શરૂ થશે. અભ્યાસમાં કહેવાયું છે કે પ્રતિબધં હટાવવામાં વિલબં દેશના સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રની તૈયારી અને સાર્વજનિક […]

Continue Reading

રાજ્યમાં 73 પોઝિટિવ કેસ, કુલ 6 દર્દીના મોત, ત્રણ સાજા થયેલા કોરોનાના દર્દીઓની ઉમર 55-60 વર્ષનીઃ જયંતિ રવિ

ગુજરાતમાં બે નવા પોઝિટિવ કેસની સાથે  અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના 73 દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છેકે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. જેમાં 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી […]

Continue Reading

વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા, ઘરમાં રહીને લોકડાઉનનું પાલન કરવા સૂચના

કોરોના વાઈરસની મહામારીને પગલે વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા છે અને કેદીઓને ઘરમાં રહીને લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવા સૂચના અપાઇ છે અને લોકડાઉનનો ભંગ કરશે તો ફરીથી પકડીને જેલમાં મોકલી આપવામાં આવશે. 3 દિવસમાં 28 સેમ્પલ નેગેટિવ આવ્યા વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસમાં 28 સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા. આ તમામ સેમ્પલના […]

Continue Reading

કોરોના એટલે મૃત્યુ એવું નથી : ભારતમાં અત્યાર સુધી 100 દર્દીઓ સાજા થયા

હું ભારતના એક કમનસીબ લોકો પૈકી એક હતો જેને સૌથી પહેલા કોરોના વાઇરસનું ઇન્ફેકશન લાગ્યું હતું તેમ ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા અમિત કપૂરે જણાવ્યું છે. અમિત કપૂરે વધુમાં જણાવ્યું છે કે હવે હું સંપૂર્ણપણે ઠીક છું. ૧૪ દિવસ સુધી મારી સારવાર ચાલી હતી. હવે હું ઘરે પરત આવી ગયો છું. હવે હું અન્ય લોેકોને કહેવા […]

Continue Reading

નિઝામુદ્દીન ધર્મ સભામાં ભાગ લેનારા 6 લોકોના કોરોનાથી મોત, 1400 લોકો કાર્યક્રમમાં થયા હતા સામેલ

તેલંગણામાં 6 લોકોના કોરોના વાયરસના ચેપના કારણે મોત થતા મોટો હડકંપ મચી ગયો છે. કારણ કે આ લોકોએ દિલ્હીના નિઝામુદ્દીનમાં 13 માર્ચથી 15 માર્ચ વચ્ચે તબ્લીગી જમાતની ધાર્મિક સભામાં ભાગ લીધો હતો. એ અધિકૃત જાહેરાત મુજબ દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારના મરકઝમાં 13 માર્ચથી 15 માર્ચ સુધી એક ધાર્મિક સભામાં ભાગ લેનારા કેટલાક લોકોમાં COVID-19નો ચેપ ફેલાયો […]

Continue Reading

કોરોનાની લડાઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પીએમ કેરમાં રૂ. 500 કરોડનું અનુમોદન

કોરોના વાયરસ સામેની લડાઈમાં નાણાંકીય સહાય આપવાની વડાપ્રધાનની અપીલને પગલે મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે PM CARES ફંડમાં રૂ. 500 કરોડના અનુમોદનની જાહેરાત કરી છે. અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં દેશની સૌપ્રથમ કોરોના વાયરસ માટેની સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરી હતી તેમજ કોરોનાના દર્દીઓની સારવારમાં રહેલા વાહનો માટે ઈંધણ આપવાની પણ જાહેરાત કરી […]

Continue Reading

કોરોના વાયરસે અમેરિકામાં મચાવ્યો હાહાકાર, ટ્રમ્પે કહ્યું કે આવનારા 30 દિવસ

અમેરિકામાં કોરોના વાયરસનું સંક્રમણ હવે વિકરાળ રૂપ લેતું રહ્યું છે. અમેરિકામાં કિલર કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 164248 પર પહોંચી ગઇ છે. જે ચીનની સરખામણીમાં બે ગણી છે. કહેવાય છે કે વાયરસના પ્રસારને રોકવા માટે અમેરિકામાં વધુ સખ્ત ગાઇડલાઇન લાગૂ કરાય શકે છે. આ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવનારા 30 દિવસ ખૂબ જ […]

Continue Reading

ગુજરાત બોર્ડર પર શ્રમિકોની હાલત કંફોડી, રાજસ્થાન પોલીસે શ્રમિકોને સરહદમાં જ ઘુસવા ના દીધા

ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં રહેલા બીજા રાજ્યોના શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી છે. ત્યારે આજે એક ગુજરાતી તરીકે તમામ લોકોને ગર્વ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. આખા દેશમાં પીએમ મોદીએ કોરોના વાયરસના કારણે લોકડાઉન કર્યું છે. ત્યારે તમામ રાજ્યોની સરકારે પોતપોતાની બોર્ડર સીલ કરી દેવામાં આવી […]

Continue Reading

ઈટાલીમાં ૧૧૫૯૧ લોકોના મોત: ૧૨ એપ્રિલ સુધી લોકડાઉન લંબાવાયું

ઈટાલીમાં કોરોના વાયરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. હવે વડાપ્રધાન ગૂઈસેપ કોન્તેએ લોકડાઉનને ૧૨ એપ્રિલ સુધી વધારી દીધું છે. ઈટાલીમાં અત્યાર સુધી કોરોના વાયરસથી ૧૧૫૯૧ લોકોના મોત નિપયા છે. જો કે અહીં કોરોના ફેલાવાનો દર ધીમે-ધીમે ઘટી રહ્યો છે. વડાપ્રધાન કોન્તેએ કહ્યું કે પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. ત્રણ સાહ […]

Continue Reading