પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, પાંચના મોત
પશ્ચિમ બંગાળના 24 પરગણા જીલ્લામાં સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગમાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થઇ ચૂક્યા છે. 24 પરગણાના નૈહાટીમાં સ્થિત ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગનો બનાવ બન્યો હતો. જેણે ટૂંક જ સમયમાં વિકરાળ રુપ લઇ લીધુ હતું. આ ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા હતા. આ દરમિયાન […]
Continue Reading
