અમેરિકામાં મહેસાણાના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરાઈ
અમરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મિત્રને સ્ટોરમાં મળવા માટે ગયેલા ગુજરાતી વ્યક્તિની લૂંટારૂઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. અમેરિકામાં બે મહિનાના સમયમાં બીજી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. એક રિપોર્ટ અનુસાર મહેસાણાના જેટાણા તાલુકામાં આવેલા ભટાસણ ગામના 48 વર્ષીય નવનીતભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં […]
Continue Reading
