દરરોજ સાંજે આરોગ્ય વિભાગના કોરોનાના કેસના આંકડાઓ જાહેર થશે: જંયતિ રવી
અત્યાર સુધીમાં પ્રતિ દિવસ 3,000ના ટેસ્ટ થતાં હતા (corona) આગામી દિવસોમાં પણ આવા જ ટેસ્ટ થતાં રહેશે. આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડાઓ જાહેર થશે. દરરોજ સાંજે આરોગ્ય વિભાગના આંકડાઓ જાહેર થશે, અત્યાર સુધીમાં દિવસમાં બે વખત આંકડાઓ જાહેર થતાં હતા. ટેસ્ટની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થશે નહીં. સરકારે કોઈપણ પ્રકારનાં ટેસ્ટ […]
Continue Reading
