ગુજરાતમાં 75 નવા ફ્લાય ઓવર બાંધવાનો નિર્ણય
ગુજરાત મહાનગર પાલિકાઓના વિસ્તારોમાં ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષ દરમિયાન ૫૪ નવા ફ્લાય ઓવર બાંધવાનો નિર્ણય લેવાની જાહેરાત ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે મંગળવારે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા કરી છે. અમદાવાદમાં ૨૦, સુરતમાં ૧૦, વડોદરામાં ૮, રાજકોટમાં ૮, જામનગરમાં ૩, ભાવનગરમાં ૩ અને જૂનાગઢમાં બે ફ્લાય ઓવર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગર પાલિકાઓના વિસ્તારમાં કુલ […]
Continue Reading
