રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, 20 એપ્રિલ પૂન ધંધા રોજગાર ધમધમશે
વિશ્વવ્યાપી મહામારી કોરોનાના વધતા સંક્રમણ અટકાવવાની તકેદારી રૂપે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ તા. ૩ મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારે વાણિજ્યીક અને ઊદ્યોગ એકમો સંબંધિત છૂટછાટો તા. ર૦ એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેર કરી છે તેના અનુસંધાને ગુજરાતમાં પણ આવી છૂટછાટો […]
Continue Reading
