મુખ્યમંત્રી રૂપાણીએ ફેમેલી તબીબ સાથે ટેલીફોનિક વાતચીત કરી, આ મામલે માંગી સલાહ
ગાંધીનગર ખાતે ગઈકાલે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય (cm) ઈમરાન ખેડાવાલા સાથે બેઠક કરી હતી..બેઠક (cm)દરમિયાન ઈમરાન ખેડવાલાએ માસ્ક પહેર્યો નહતો જોકે બેઠક પહેલા ગઈકાલે સવારે ઈમરાન ખેડાવાલાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો..અને સાંજે ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ ફેમેલી તબીબ સાથે ટેલીફોનિક વાતચીત કરી મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના ફેમિલી તબીબ સાથે ટેલિફેનિક વાત કરી હતી. રાજકોટ […]
Continue Reading
