સૌરાષ્ટ્ર બાદ અમદાવાદીઓને ઘેલું લગાડનાર ખેતલાઆપાને હાઈકોર્ટે આપ્યો ઝટકો
સૌરાષ્ટ્ર બાદ અમદાવાદીઓમાં ચાનું ઘેલું લગાડનારા ખેતલાઆપા ટી સ્ટોલને હાઇકોર્ટ એ મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારી જમીન પર ખોટી રીતે દબાણ કરવાના કેસમાં હાઇકોર્ટે એસજી હાઈવે પર ખેતલાઆપા ટી સ્ટોલને રૂપિયા ૧ લાખનો દંડ ફટકારી કોર્પોરેશનને જગ્યા પાછી લેવા આદેશ કર્યો હતો. જેના પગલે આજે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત […]
Continue Reading
