કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને બદનામ કરવાની ધમકી આપી બારડોલીની મહિલાએ દોઢ કરોડની ખંડણી માગી
આર્થિક તંગીથી ત્રસ્ત હોવાથી રાતોરાત લખપતિ થવા મધ્યમ વર્ગની જનતા ટીવી પરની ગુનાખોરી સંબંધિત સિરિયલોમાંથી પ્રેરણા લઈ કેવું દુઃસાહસ કરી બેસે છે તેને ઉજાગર કરતો એક કિસ્સો બારડોલીમાં પ્રકાશમાં આવ્યો છે. બારડોલીના MLA અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર પાસે દોઢ કરોડની ખંડણી માંગતી અને ખંડણી ન આપે તો બદનામ કરી દેવાની અને કુંટુંબીઓને […]
Continue Reading
