સુરતઃ જોરદાર શકિત પ્રદર્શન સાથે નવસારીમાંથી સી.આર.પાટીલની ઉમેદવારી
નવસારી લોકસભા બેઠક માટે આજરોજ સોમવારે 50,000થી વધુ કાર્યકર્તાઓ સાથે કહો દિલ સે ફિર સે સી.આર.પાટીલ, મેં ભી હૂં ચોકીદાર તથા હર હર મોદી- ઘર ઘર મોદીના નારા-બેનરો અને ઢોલનગારા સાથે સી.આર.પાટીલે જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. નવસારીના લોકનૃત્ય ઘેરૈયાની સાથે-સાથે ભવ્ય વિજયરથમાં સી.આર.પાટીલ દ્વારા કાઢવામાં આવેલી અંદાજે દોઢ કિલોમીટર લાંબી […]
Continue Reading
