J&K: અનંતનાગમાં પથ્થરમારો થતા સ્થાનીક ટ્રક ડ્રાઈવરનું મોત
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રવિવારે સાંજે દેખાવકારો દ્વારા પથ્થરમારો કરવામાં આવેલો. આ પથ્થરમારામાં કાશ્મીરના એક ટ્રક ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. પોલીસે જણાવ્યું કે નૂર મોહમ્મદ (42) જિલ્લાના જરાદીપુરા ઉરાનહાલ વિસ્તારનો રહેવાસી હતો આ દુર્ઘટના સમયે તે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન જ દેખાવકારોએ તેની ટ્રકને જવાનોનું વાહન સમજીને ટ્રક પર પત્થરમારો શરૂ […]
Continue Reading
