વિશ્વની આ સૌથી લોકપ્રિય APPમાં આવશે નવું ફિચર્સ

ફેસબુક છેલ્લાં ઘણા સમયથી પરીક્ષણ કરી રહેલ પોતાના ડાર્ક મોડ ફીચરને લોન્ચ કરી દીધું છે. ડાર્ક મોડથી બેટરીની બચત થશે તેમજ આંખોને વાંચવામાં સરળતા રહેશે. એપ વિશ્લેષક જેન માનચુન વોગે FB 5 ડિઝાઇન અપડેટ મોડને ઉજાગર કર્યો હતો. એન્ડ્રોઇડ માટે ફેસબુક એપમાં અનરીલીઝડ ડાર્ક મોડ ફીચર આવાનું શરુ થઇ ગયું છે. ડાર્ક મોડ સમગ્ર ફેસબુક […]

Continue Reading

વીરતા / અભિનંદનને કમાન્ડ આપનાર મિન્ટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત પ્રથમ મહિલા બની

મિન્ટી અગ્રવાલ વાયુસેનામાં સ્ક્વાડ્રન લીડર છે. 27 ફેબ્રઆરીએ મિન્ટી ફાઈટર પ્લેન કંટ્રોલરની ભૂમિકામાં હતા. મિન્ટીએ જ અભિનંદનને પાકિસ્તાની વિમાનની માહિતી આપી હતી. મિન્ટીના આદેશ બાદ અભિનંદનને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ આપવામાં આવ્યું. મિન્ટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલ મેળવનાર પહેલી મહિલા છે. યુદ્ધ સેવા મેડલથી સન્માનિત થનારી આઇએએફ સ્ક્વાડ્રન […]

Continue Reading

પાકિસ્તાનને 370નું ‘ભૂત વળગ્યું’ ઇમરાનની ભારતને યુધ્ધની ધમકી

પાકિસ્તાને આ વખતનો પોતાનો સ્વતંત્ર દિન કાશ્મીરીઓને ભડકાવવા માટેના વિવિધ કાર્યક્રમો સાથે ઉજવ્યો હતો. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સરહદે આવ્યા હતા, તેઓનું પીઓકેમાં અનેક સ્થાનિકોએ સ્વાગત કર્યું હતું. દરમિયાન પીઓકેમાં ઇમરાન ખાનના કાર્યક્રમમાં ભારત વિરોધી નારાઓ અને ભાષણો જોવા મળ્યા હતા. ઇમરાન ખાને ભારત વિરોધી ભાષણમાં ઝેર ઓકતા જણાવ્યું હતું કે ૩૭૦ મુદ્દે પાકિસ્તાન […]

Continue Reading

આનંદીબેન પટેલ પાસે CM યોગી આદિત્યનાથે બંધાવી રાખડી

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે 73માં સ્વાતંત્રતા દિવસ પર લખનૌમાં તિરંગો લહેરાવ્યો. આની સાથે જ તેમણે રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસેથી રક્ષાબંધનના પર્વ પર રાખડી બંધાવી છે. CM યોગીએ સ્વતંત્રતા દિવસસ મારોહ દરમિયાન કહ્યું કે, સ્વતંત્રતા દિવસ ઉપરાંત સમગ્ર દેશ આજે રક્ષા સૂત્રના પર્વ રક્ષાબંધનની ઉજવણી પણ કરી રહ્યો છે. હું રક્ષાબંધનની પણ શુભેચ્છા પાઠવું છું. […]

Continue Reading

ચીને કાશ્મીર મુદ્દે ચર્ચા માટે યુએન સુરક્ષા પરિષદની બેઠક બોલાવાની માંગ કરી

ચીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના ભારતના નિર્ણય અંગે ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ કરી છે. એક વરીષ્ઠ રાજદ્વારાીએ આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે બેઈજિંગના નજીકના સહયોગી પાકિસ્તાને આ અંગે ઓગસ્ટ મહિનામાં સુરક્ષા પરિષદના અધ્યક્ષ પોલેન્ડને પત્ર લખ્યો હતો અને બેઠક બોલવવાની માંગણી કરી હતી. જોકે, […]

Continue Reading

પક્ષી ટકરાતા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે બચાવ્યા 233 લોકોના જીવ

રશિયામાં ગુરૂવારે એક વિમાનમાં બર્ડ હિટ થતા ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઉડાન ભર્યાના થોડી મિનિટો બાદ જ એન્જિનમાં પક્ષી ઘૂસી જતા વિમાનનું ફેલ થઇ ગયું હતું. જેને પગલે મોસ્કોની પાસે મકાઇના એક ખેતરમાં વિમાનનુ ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. આ વિમાનમાં 233 યાત્રી સવાર હતા. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 23 […]

Continue Reading

ભારતીય લશ્કરને અસરકારક બનાવવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિયુક્ત કરાશે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી છઠ્ઠી વખત તિરંગો લહેરાવ્યો છે. એનડીએ સરકારની સિદ્ધિઓનું વર્ણન વડાપ્રધાને પોતાના સંબોધનમાં કર્યું છે. દેશને આગળ લઈ જવા માટે દેશમાં આમૂલ પરિવર્તનની જરૂર હોવાનું પીએમે લાલ કિલ્લા પરથી જણાવ્યું હતું. આ ઉપરાંત દેશના લશ્કરની ત્રણેય પાંખના સાહસે બિરદાવતા વડાપ્રધાને એક મહત્વની જાહેરાત કરી છે. વડાપ્રધાને જણાવ્યું કે ટૂંક સમયમાં […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પનો ચીન પરનો આકરો નિર્ણય

ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી સપ્ટેમ્બરથી ચીનથી આયાત થતા માલસામાન પર વધુ 10 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. જો આમ થયું દુનિયાભરમાં આગામી ત્રણ ક્વાર્ટરમાં જ મંદી આવી જશે.બીજી તરફ આઇએમએફે ચીનના વિકાસ દરને ઘટાડીને 6.2 ટકા કરી દીધો છે. ટ્રમ્પે આરંભેલા ટ્રેડ વૉરના કારણે ચીનનો વિકાસ દર ભારે ઝડપથી નીચે જઇ રહ્યો છે. પરંતુ જો […]

Continue Reading

પાકિસ્તાને કાશ્મીરની શાંતિ ડહોળવાનો કર્યો વધુ એક પ્રયત્ન, સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓ ખત્મ કરવામાં આવતા પાકિસ્તાન હડબડાટમાં આવી ગયું છે. તેનો પ્રયત્ન આતંકીઓની ઘુસપેઠ કરાવીને જમ્મુ-કાશ્મીરમાં હિંસા ભડકાવવાનો છે, પરંતુ ભારતીય સુરક્ષા બળોની ચોક્કસાઈનાં કારણે પાકિસ્તાનનો નાપાક ઇરાદો પૂર્ણ થયો નથી. સેનાથી જોડાયેલા સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સેના દ્વારા મંગળવારની રાતે આતંકી ઘુસણખોરી કરાવવાનાં મોટા પ્રયત્નને અસફળ કરવામાં આવ્યો. […]

Continue Reading

કલમ-370 હટવાથી પાકિસ્તાનનાં ‘હાજા ગગડ્યા’, હવે ઇમરાન ખાનની સરકારે લીધો આ નિર્ણય

પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઑથોરિટી (PEMRA)એ એ ટેલિવિઝન કૉમર્શિયલ એડ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે, જે ભારતમાં પ્રોડ્યૂસ કરવામાં આવી છે અથવા જેમાં ભારતીય કલાકાર છે. PEMRAએ બુધવારનાં એક નિવેદનમાં કહ્યું કે, “પાકિસ્તાની ટીવી સ્ક્રીન્સ પર ભારતીય કેરેક્ટર્સની ઉપસ્થિતિ પાકિસ્તાનીઓનાં દુ:ખોને વધારે છે જે કાશ્મીરી ભાઈઓ પર ભારતીય અત્યાચારોથી પરેશાન છે.” PEMRA ઑર્ડિનેંસ […]

Continue Reading