370નો ઉપયોગ પાકિસ્તાને આતંકવાદ વધારવામાં કર્યો, કાશ્મીરીઓનો વિકાસ એ સમગ્ર દેશની જવાબદારી-PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં કાશ્મીરના લોકોને નવી ઉંચાઇએ પહોંચાડીને કેવી રીતે સરકાર આગામી દિવસોમાં વિકાસ માટે કાર્યો કરશે તેની રૂપરેખા આપી હતી. મોદીના ભાષણના અંશ મોદીએ કહ્યું, 370ના કારણે 42 હજાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો વિકાસ એ ગતિથી ન […]
Continue Reading
