ગ્રાહકે વેજ.ફુડનો ઓર્ડર કરવા છતાં બે વાર નોનવેજની ડિલિવરી કરવા બદલ જોમેટો અને રેસ્ટોરન્ટને 55 હજારનો દંડ

પુના(મહારાષ્ટ્ર): શાકાહારીની જગ્યાએ નોનવેજ(માંસહારી) જમવાનું મોકલવા પર ડિલિવરી કંપની જોમેટો અને પુનાના એક રેસ્ટોરન્ટ પર 55 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. બોમ્બ હાઈકોર્ટ(નાગપુર બેન્ચ)ના વકીલ શનમુખ દેશમુખે આ અંગેની ફરીયાદ કન્ઝ્યુમર ફોરમમાં કરી હતી. કોર્ટે જોમેટો અને રેસ્ટોરન્ટને 45 દિવસમાં રકમ ચુકવવાના આદેશ આપ્યો છે. વકીલ દેશમુખે જણાવ્યું કે ગત વર્ષે 31 મેના રોજ […]

Continue Reading

બજેટ 2019: આધાર અને પાન કાર્ડના નિયમોમાં થયા આ 5 પરિવર્તન

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલુ બજેટ રજૂ કર્યુ. બજેટમાં સોના-ચાંદી સહિત 75 અન્ય વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર એક રૂપિયો એક્સાઈઝ ડ્યુટી અને એક રૂપિયાનો સેસનો વધારો કરવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યુ કે 2022 સુધી વડાપ્રધાન […]

Continue Reading

દેશમાં આટલા કરોડ કેસ છે કોર્ટમાં પેન્ડિંગ, 8,500 નવા જજોની તાકીદે જરૂર

દેશની અદાલતોમાં ત્રણ કરોડથી વધુ કેસો છેલ્લાં કેટલાંય વરસોથી પેન્ડિંગ છે. ઓછામાં ઓછા 8,500 નવા જજોની તાકીદે જરૃર છે એવી માહિતી ગુરૂવારે સંસદમાં અપાઇ હતી. ગયા વરસે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. સંસદમાં માહિતી આપતાં કાયદા પ્રધાને કહ્યું કે હાઇકોર્ટ અને નીચલી અદાલતોમાં મળીને 8,500થી વધુ જજોની તાકીદે જરૂર […]

Continue Reading

માલદીવના રક્ષા પ્રમુખે હિંદ મહાસાગરમાં ભારતની ભૂમિકાને લઈને આપ્યું મોટું નિવેદન

માલદિવ્સનાં સંરક્ષણ દળના વડા અબ્દુલ્લા શમાલે શુક્રવારે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિઓ અને સલામતીના જોખમોની પરિસ્થિતીમાં પોતાના પડોશીઓને તાત્કાલિક સહાય પૂરી પાડી રહ્યા છે અને મોટા હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે સલામતીની ગેરંટીના કિસ્સામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.’ રાષ્ટ્રીય સુરક્ષા નબળાઈઓ નાના દેશો માટે આ મુદ્દા પરના એક કાર્યક્રમમાં, શમાલે કહ્યું […]

Continue Reading

સરકારના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થશે

શુક્રવારે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસ અને વધારાની સ્પેશ્યલ એક્સસાઇઝ ડ્યૂટી લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે દેશમાં પેટ્રોલની કિંમત 2.5 રુપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમક 2.3 રુપિયા સુધી વધી શકે છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC)રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોની સમીક્ષા કરે છે. […]

Continue Reading

બેંકમાંથી વધારે રોકડ ઉપાડી તો 2 % ટેક્સ લાગશે

નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે વર્ષ 2019-20નું અંદાજ પત્રક રજૂ કર્યુ હતું. આ અંદાજ પત્રકમાં તેમણે જાહેરાત કરી હતી કે જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં બેંકમાંથી રૂપિયા 1 કરોડથી વધારે રકમ ઉપાડશે તો રૂ.2 લાખ ટેક્સ આપવાનો રહેશે. જોકે, સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. રૂપિયા 5 લાખની આવક સુધી એક પણ રૂપિયો ઇનકમટેક્સ […]

Continue Reading

2023 સુધીમાં અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ કોરીડોર પર દોડશે બુલેટ ટ્રેન

ભારતીય રેલ હવે ખાનગી ટ્રેક પર ચલાવવાની રાહ પર ચાલવા લાગી છે. પ્રથમ વખત રેલવે વિભાગે પૂર્ણ રીતે ટ્રેનોના કોચનું નિર્માણ, ટ્રેક નિર્માણ માટે સાર્વજનિક ખાનગી ભાગીદારીનો પ્રસ્તાવ બજેટમાં રજૂ કર્યો છે. તીવ્ર વિકાસ સુનિશ્ચિત કરવાનું જણાવામાં આવ્યું છે. રેલવે તંત્રનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઠીક કરવા માટે સરકાર દ્વારા 2030 સુધીમાં 50 લાખ કરોડ રૂપિયાના રોકાણનું અનુમાન […]

Continue Reading

દેશના 17 ખ્યાતનામ પ્રવાસન સ્થળોને વિશ્વ કક્ષાના બનાવાશેઃ સીતારમન

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને શુક્રવારે દેશના 17 પ્રતિષ્ઠિત પર્યટન સ્થળોને વિશ્વસ્તરીય સ્થળોના રુપમાં વિકસિત કરાશે, જેથી પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન મળી શકે. નાણાંમંત્રીએ પોતાના પ્રથમ બજેટ ભાષણમાં કહ્યું કે, સરકાર 17 પ્રતિષ્ઠિત પર્યટન સ્થળોને વિશ્વ સ્તરીય સ્થળ તરીકે વિકિસિત કરશે, જે અન્ય પર્યટન સ્થળો માટે એક મોડલના સ્વરુપમાં કાર્ય કરશે. આ પર્યટન સ્થળ પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ […]

Continue Reading

ભારતે શરુ કરી દુનિયાની સૌથી મોટી ડિફેન્સ ડીલ

ભારત હવે દુનિયાના સૌથી મોટી ડિફેન્સ ડીલની શરુઆત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ડીલ હેઠળ ભારતે નવા વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરુ કરી છે. જેમાં ભારતીય વાયુસેના માટે 114 મલ્ટીરોલ યુદ્ધ વિમાનો ખરીદવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી મોટી ડિફેન્સ ડીલ તરીકે ભારતે 15 મિલિયન ડોલરની ડીલ કરી છે. ખાસ બાબત એ છે કે, […]

Continue Reading

નુસરત જહાંએ ખેંચ્યો ભગવાન જગન્નાથનો રથ, કહ્યું- રાજનીતિ-ધર્મ અલગ રાખો

સિંદુર અને મંગળસૂત્ર પહેરવાને કારણે મુસ્લિમ ધર્મગુરુઓના નિશાને આવેલી તૃણમૂલ કોંગ્રેસની નવનિર્વાચિત સાંસદ નુસરત જહાંએ જગન્નાથ યાત્રા દરમિયાન પણ આજ લૂકમાં નજર આવી હતી. કોલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા બાદ નુસરત જહાં સંસદમાં શપથ લેવા માટે સિંદુર અને મંગળસૂત્રમાં નજરે પડી હતી. પશ્ચિમ મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે કોલકત્તામાં વાર્ષિક રથયાત્રા માટે પહોંચેલી નુસરત […]

Continue Reading