2010થી 2017 દરમિયાન અમેરિકામાં ભારતીયોની વસતીમાં 38 ટકા વધારો
૨૦૧૦ અને ૨૦૧૭ દરમિયાનના સાત વર્ષો દરમિયાન અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસ્તીમાં ૩૮ ટકા વધારો થયો છે તેમ સાઉથ એશિયન એડવોક્સી ગુ્રપે એક નિવેદનમાં જણાવ્યું છે. સાઉથ એશિયન અમેરિકન લિડિંગ ટુગેધર(સાલ્ટ) એક નિવેદનમાં જણાવ્યું છે કે ૨૦૧૭માં અમેરિકામાં ભારતીયોની વસ્તી ૪૪,૦૨,૩૬૩ હતી. જે ૨૦૧૦માં ૩૧,૮૩,૦૬૩ હતી. એટલે કે સાત વર્ષોમાં અમેરિકામાં ભારતીયોની વસ્તીમાં ૩૮ ટકાનો […]
Continue Reading
