મનોહર પર્રિકરનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો તે એકેડમીમાં કથિત ‘શુદ્ધિકરણ’ હવન કરાતા વિવાદ
તાજેતરમાં જ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું હતું અને તેમના મૃતદેહને જે કલા એકેડમીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો ત્યાં કથિત રીતે એક ‘શુદ્ધિકરણ’ હવન કરવામાં આવ્યો હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા છે. જ્યાર બાદ ગોવા સરકારના મંત્રીએ ખુલાસો કરતા કહ્યું છે કે ત્યાં માત્ર હવન કરવામાં આવ્યો છે. શુદ્ધિકરણ જેવું કશું કરવામાં નથી […]
Continue Reading
