હું નિષ્ફળ હોઉં તો મારી વિરૂદ્ધ ગઠબંધન કેમ ?: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશ ઉપરાંત તામિલનાડુમાં પણ જનસભાને સંબોધી હતી, જે દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ વિપક્ષ ગઠબંધનની તૈયારી કરી રહ્યું છે. વિપક્ષ આરોપો લગાવી રહ્યો છે કે મોદીની લોકપ્રિયતા ઘટી ગઇ છે અને કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે. મોદીએ આ અંગે વળતો જવાબ […]
Continue Reading
