હિંસાના કારણે કાલે નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં શાળાઓ બંધ
રાજધાની દિલ્હીમાં નાગરિકતા કાનૂનના સમર્થન અને વિરોધ વચ્ચે થયેલી હિંસાએ ઉત્તર પૂર્વીય દિલ્હી અને પૂર્વીય દિલ્હીના કેટલાક ભાગોને પોતાની ચપેટમાં લઈ લીધો છે. હિંસક પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાઓ પર પથ્થરમારો કર્યો, ગાડીઓમાં આગચંપી કરી અને એક જગ્યાએ તો પ્રદર્શનકારીએ જાહેરમાં ફાયરિંગ કરતા જોવા મળ્યો. હિંસાને જોતા ઉત્તર પૂર્વીય દિલ્હીમાં દિલ્હી સરકારે મંગળવારે શાળાઓમાં રજા જાહેર કરી […]
Continue Reading
