ચંદ્ર પર પહોંચવાનું ભારતનું સપનું… ISRO 2020માં ચંદ્રયાન-3 લોન્ચ કરશે
વર્ષ 2019માં ભારત ચંદ્રની બહુ નજીક પહોચ્યું હતું પરંતુ અંતિમ ક્ષણોમાં સપનુ સાકાર ન થયું. હવે વર્ષ 2020માં ભારત ચંદ્રયાન-3ને લોન્ચ કરવા જઇ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપેલી જાણકારી મુજબ આ મિશનનો ખર્ચ ચંદ્રયાન- 2 કરતા ઓછો રહેશે. ચંદ્રયાન મિશન પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ કહેવુ ખોટુ રહેશે કે […]
Continue Reading
