સુદાનની સિરામિક ફેક્ટરીમાં બ્લાસ્ટ, 18 ભારતીયોના મોત
સુદાનમાં સિરામિક ફેક્ટરીમાં મંગળવારે એલપીજી ટેન્કરમાં વિસ્ફોટ થતા 18 ભારતીય સહિત 23 લોકોના મોત થયા છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં 130થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ઘટનાની પુષ્ટિ કરતા ઈમરજન્સી નંબર જાહેર કર્યા છે. સુદાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે બુધવારે જણાવ્યું કે, ખાર્તૂમમાં સિરામિક ફેકટરીમાં થયેલી આ દુર્ઘટનામાં અનેક ભારતીયો ગંભીર રીતે […]
Continue Reading
