ઝારખંડમાં મતદાન વચ્ચે નક્સલો ત્રાટક્યા, મતદારોને અટકાવવા ગુમલામાં પુલ ઊડાવ્યો
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આજે સવારે અહીં શરૂ થયું હતું. આ વિસ્તાર નક્સલવાદીઓના ગઢ સમાન હોવાથી ચૂંટણી પંચે અહીં બપોરે ત્રણ વાગ્યા સુધીનો મતદાનનો સમય નક્કી કર્યો હતો. મતદાન શરૂ થયાના થોડાજ સમયમાં નક્સલવાદીઓ ત્રાટક્યા હતા અને ભાંગફોડ શરૂ કરી હતી. વિષ્ણુપુર વિધાનસભા બેઠકમાં ગુમલા વિસ્તારના એક પુલને ઊડાવી દેવામાં આવ્યો હતો. જો […]
Continue Reading
