‘સરકાર આદેશ આપે તો POK હશે ભારતમાં ‘ : આર્મી ચીફના નિવેદનથી પાકને લાગશે મરચાં
આર્મી ચીફ જનરલ બિપીન રાવતે કહ્યુ કે, પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. ભારતીય સેના પાકિસ્તાનના ફાયરિંગને વળતો જવાબ આપવાનું સારી રીતે જાણે છે. પાકિસ્તાને ફરીવાર બાલાકોટમાં આતંકવાદીઓના કેમ્પ શરૂ કર્યા છે. આ કેમ્પ પર ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. અને જૈશના અનેક આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આર્મી ચીફને સવાલ કરવામાં […]
Continue Reading
