લો હવે! કેબ સર્વિસિ આપતી કંપનીઓને ભાડા વધારવાની મંજૂરી આપી શકે છે સરકાર
નાણામંત્રી દ્વારા Ola અને Uber જેવી કેબ સર્વિસિસને ઓટોમાં મંદી માટે જવાબદાર ઠેરાવ્યા પછી કેન્દ્ર સરકાર તેમના ભાડા વધારવાની માંગને મંજૂરી આપી શકે છે. તાજેતરના મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર કેબ એગ્રીગેટર ( Cab Aggregators)કંપનીઓની ભાડામાં ત્રણ ગણો વધારો કરવાની માંગને મંજૂરી આપે તેવી સંભાવનાઓ છે. Ola और Uber જેવી કંપનીઓએ ડિમાન્ડ અને સપ્લાયને રેગ્યુલર […]
Continue Reading
