સેરેના યુએસ ઓપનમાં ૧૦૦મો વિજય મેળવીને સેમિ ફાઈનલમાં
અમેરિકાની લેજન્ડરી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે ક્વાર્ટર ફાઈનલમાં ચીનની કિએંગ વાંગ સામે માત્ર એક જ ગેમ ગુમાવતા ૬-૧, ૬-૦થી વિજય મેળવતા યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. સેરેનાએ ક્વાર્ટર ફાઈનલમાં મેળવેલી જીત તેની યુએસ ઓપનમાં કારકિર્દીની ૧૦૦મી જીત બની હતી. સેરેના હવે અંતિમ ચારમાં યુક્રેનની સ્વિટોલિના સામે ટકરાશે. સ્વિટોલિનાએ અન્ય ક્વાર્ટર […]
Continue Reading
