ટીમ ઈન્ડિયા માટે નવા કોચની શોધમાં, ગાંગુલીને કોચ બનવાની ખ્વાહિશ
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું છે કે, હું ભવિષ્યમાં ચોક્કસ એક દિવસ ટીમ ઈન્ડિયાનો કોચ બનીશ. જોકે હાલમાં મારી પાસે અન્ય ઘણા બધા કામ છે, જેના કારણે હેડ કોચ બનવામાં મને રસ નથી. ભારતીય ક્રિકેટ બોર્ડે નવા કોચની તલાશ આંરભી છે, જેમાં હાલની સ્થિતિમાં તો ચીફ કોચ રવિ શાસ્ત્રી જ પોતાનું સ્થાન જારી રાખવા માટે […]
Continue Reading
