ઘરેલુ હિંસાના કેસના કારણે મોહમ્મદ શામીના US વિઝા રદ્દ થયા, BCCI મદદે આવ્યું

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શામીના ઘરેલુ હિંસાના કેસના કારણે યુએસ જવાના વિઝાને કેન્સલ કરાયા છે. આ અંગે બીસીસીઆઈ શામીનો બચાવ કરવા માટે સામે આવ્યું છે. ગત વર્ષે ઘરેલુ હિંસા અને લગ્નોત્તર સંબંધ મામલે શામીના વિરોધમાં તેમની પત્નીએ ફરિયાદ કરી હતી. શામીને અમેરિકા અંડર P1 વિઝા અપાયાઃ અમેરિકા જતા પહેલા જ મોહમ્મદ શામીના વિઝાને અટકાવાયા […]

Continue Reading

ટીમ ઈન્ડિયાને ક્લિન ચિટ : વર્લ્ડ કપની સેમિ ફાઈનલની હારની સમીક્ષા નહિ થાય

આઇસીસી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ટોપ ઓર્ડરના સુપરસ્ટાર બેટ્સમેનોના ફ્લોપ શૉને પરીણામે ભારત ન્યૂઝીલેન્ડ સામે હારીને બહાર ફેંકાયું હતુ. ભારતના હાઈપ્રોફાઈલ બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકા બાદ જાડેજા અને ધોનીએ જોરદાર લડત આપતાં આઘાતમાં સરી પડેલા ભારતીય ચાહકોને જોશમાં લાવી દીધા હતા. આમ છતાં ટીમ ઈન્ડિયા હારી જતા વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતુ. કરોડોની […]

Continue Reading

ભક્તિ કુલકર્ણીએ જીત્યો 46મો રાષ્ટ્રીય મહિલા શતરંજ ચેમ્પિયનશિપનો ખિતાબ

ગયા વર્ષની ચેમ્પિયન એર ઈન્ડિયાની ભક્તિ કુલકર્ણીએ 46મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશીપના દસમા રાઉન્ડમાં તમિળનાડુની પ્રિયંકાને હરાવીને એક રાઉન્ડ રહેતા આ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. મહિલા ગ્રાન્ડમાસ્ટર ભક્તિ 69 ચાલમાં જીતી ગઈ હતી.જ્યારે તેમાંથી તેની પાસે દસમાંથી સાડાનવ અંક થયા હતા. જ્યારે તેની નજીકની હરીફ દિલ્હીની વંતિકા અગ્રવાલ તેનાથી દોઢ અંક પાછળ છે. જ્યારે વંતિકા આઠ […]

Continue Reading

હિમા દાસની સિદ્ધી પર ટ્વીટ કરી ફસાયા સદગુરૂ, એક શબ્દને લઇને થયા ટ્રોલ

મહિલા એથલિટ હિમાદાસે ચેક રિપબ્લિકમાં આયોજીત ટ્રેક એન્ડ ફિલ્ડમાં 21 દિવસમાં 6 સૂવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપલબ્ધીના કારણે હિમા આજે સમગ્ર ભારતમાં ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી બની છે. તમામ ક્ષેત્રના દિગ્ગજો તેની આ અભૂતપૂર્વ સિદ્ધીને બિરદાવી રહ્યાં છે અને શુભેચ્છા તેમજ આર્શીવાદ આપી રહ્યા છે. પરંતુ આધ્યાત્મિક ગુરૂએ ગોલ્ડન ગર્લ હિમા દાસની […]

Continue Reading

આજે મલિંગાની ફેરવેલ વન ડે : ફાસ્ટ બોલર્સના એક યુગનો થશે અંત

શ્રીલંકાનો ૩૫ વર્ષીય લેજન્ડરી ફાસ્ટ બોલર મલિંગા આજે કારકિર્દીની આખરી વન ડે રમવા બાંગ્લાદેશ સામે મેદાન પર ઉતરશે. શ્રીલંકા તેના દિગ્ગજ ફાસ્ટ બોલરને વિદાય વેળાએ વિજયની ભેટ આપવા માટે ઉત્સુક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રતિસ્પર્ધા તીવ્ર બની છે, જેના કારણે આવતીકાલે ભારે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. જોકે ઘરઆંગણાના મેદાન […]

Continue Reading

ભારતીય ટીમની જર્સી પર હવે નહીં દેખાય ઓપ્પો, આ કંપની બની ટીમ ઇન્ડિયાની નવી સ્પોન્સર

વેસ્ટઈન્ડીઝ પ્રવાસ પછી સપ્ટેમ્બરથી ભારતીય ટીમની જર્સી પર ચાઇનાની મોબાઇલ કંપની ઓપ્પોનું નામ હવેથી જોવા મળશે નહીં. ઑનલાઇન ટેક્નોલોજી અને શિક્ષણ આપતી બાયજૂસ (Byju’s) ભારતીય ટીમની મુખ્ય સ્પોન્સર બની છે. માર્ચ 2017માં પાંચ વર્ષ સુધી 1079 કરોડ રૂપિયાનો કરાર કરનારી ઓપ્પો કંપની પોતાના રાઇટ્સ બેંગલોર સ્થિત કંપની બાયજૂસ (Byju’s)ને મળ્યા છે, જે શિક્ષણ અને ટેકનોલોજીનાં […]

Continue Reading

હિમા દાસની સિદ્ધી પર ટ્વીટ કરી ફસાયા સદગુરૂ, એક શબ્દને લઇને થયા ટ્રોલ

મહિલા એથલિટ હિમાદાસે ચેક રિપબ્લિકમાં આયોજીત ટ્રેક એન્ડ ફિલ્ડમાં 21 દિવસમાં 6 સૂવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપલબ્ધીના કારણે હિમા આજે સમગ્ર ભારતમાં ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી બની છે.  તમામ ક્ષેત્રના દિગ્ગજો તેની આ અભૂતપૂર્વ સિદ્ધીને બિરદાવી રહ્યાં છે અને શુભેચ્છા તેમજ આર્શીવાદ આપી રહ્યા છે. પરંતુ આધ્યાત્મિક ગુરૂએ ગોલ્ડન ગર્લ હિમા દાસની […]

Continue Reading

10 દિવસ પહેલા વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઇંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ સામે માત્ર 85 રનમાં ઓલઆઉટ

આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં લોર્ડ્સ ખાતે પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ તેમની શરૂઆત સારી ન રહી હતી. જેસન રોય ડેબ્યુ પર 5 રનમાં આઉટ થયો હતો. તેના પછી જોઈ ડેનલી અને રોરી બર્નસે બીજી વિકેટ માટે 28 રનની ભાગીદારી […]

Continue Reading

ધોનીની સાથે સાથે ‘નંબર-7’ની જર્સી પણ થશે રિાટાયર! BCCI લઈ શકે છે મોટો નિર્ણય

આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહેલીવાર સફેદ જર્સી પર નંબર રાખવામાં આવશે અને 22 ઑગષ્ટથી એન્ટિગામાં વેસ્ટઈન્ડીઝ સામે ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ બે નંબરોનો ઉપયોગ ભાગ્યે જ કરે. સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને બીસીસીઆઈએ ‘અનધિકરૂપે રિટાયર’ કરી દીધી છે. જ્યારે ઝડપી બૉલર શાર્દુલ ઠાકુરે 10 નંબરની જર્સી પહેરી તો સોશિયલ મીડિયા પર બબાલ થઈ ગઈ હતી […]

Continue Reading

ICC આવકારદાયક નિર્ણય: સ્લો ઓવર રેટ માટે કેપ્ટન નહી દંડાય

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ઘણી વખત દબાણમાં રહેનારા કેપ્ટન માટે સારા સમાચાર છે. હવે આ કેપ્ટનને ધીમી ઓવર ગતિ (Slow Over Rates) માટે થતી સજા સહન નહી કરવી પડી. આઇસીસી (ICC) આવા કોઇ ગુના અંગે કેપ્ટન અને અન્ય ખેલાડીઓને સમાન રીતે સજા આપવાનું પ્રાવધાન કર્યું છે.  જેની શરૂઆત આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ  સાથે થશે. […]

Continue Reading