ભાઇની હત્યા થઇ હોવા છતા આર્ચર ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ રમતા રહ્યા

ક્રિકેટ વિશ્વ વિજેતા બનનાર ઇંગ્લેન્ડ ટીમના હિસ્સા રુપે સફલ બોલર જોફ્રા આર્ચર ટીમમાં એક આગવું સ્થાન ધરાવે છે, પરંતુ વર્લ્ડ કપ દરમિયાન આર્ચર સાથે એક દુખદ ઘટના બની હતી. જેમાં આર્ચરના પિતરાઇ ભાઇની બારબાડોશ ખાતે ક્રૂર હત્યા કરવામાં આવી હતી. વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ જ્યારે તેની પહેલી મેચ રમ્યું હતું, તેના આગળના જ દિવસે આર્ચરના 24 […]

Continue Reading

કોહલીને સ્થાને રોહિતને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવા તખ્તો ઘડાયો

વિરાટ કોહલીને સ્થાને રોહિત શર્માને ભારતીય વન-ડે, ટ્વેન્ટી૨૦ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તે માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે. બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) સ્પિલ્ટ કેપ્ટનસી (ટેસ્ટ, વન-ડે ફોર્મેટના અલગ કેપ્ટન) અંગે ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે સમર્થન આપતા જણાવ્યું હતું કે, ‘આગામી વન-ડે વર્લ્ડકપમાં સારો દેખાવ કરવા માટેની […]

Continue Reading

વર્લ્ડ કપની ફાઇનલમાં ફોર અને સિક્સથી ઇંગ્લેન્ડને વિશ્વ વિજેતા જાહેર કરવા પર દિગ્ગજો ICCથી ખફા

ઈંગ્લેન્ડ દ્વારા પહેલી વાર ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ મેઝબાન ટીમનો જોશ હાઈ છે પરંતુ ફાઈનલના રિઝલ્ટ બાદ ન્યુઝીલેન્ડની મીડિયા સહિત ક્રિકેટના કેટલાક દિગ્ગજ ફોર અને સિક્સના આધારે મેઝબાન ટીમની જીતની આલોચના કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડની મીડિયાએ કહ્યુ પોતાની ટીમ સાથે છલકપટ થયુ છે. કેટલાક પૂર્વ ખેલાડીઓએ પણ ICCના નિયમને હાસ્યાસ્પદ કરાર કર્યો છે. […]

Continue Reading

ક્રિકેટ ઇતિહાસની સૌથી રોમાચંક ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં માત આપી ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન

વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી રોમાંચક બનેલી ફાઇનલ મેચ અંતે ટાઈમાં પરિણમ્યા બાદ ઇંગ્લેન્ડે સુપર ઓવરમાં વિજય હાંસલ કરીને પહેલી વાર વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ 50 ઓવરમાં આઠ વિકેટે 241 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ઇંગ્લેન્ડે પણ 50 ઓવરમાં 241 રન કર્યા હતા. આમ […]

Continue Reading

રવિવારે ઇંગ્લેન્ડ- ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો

ઓઇન મોર્ગનની આક્રમક બેટ્સમેનથી સજ્જ ઇંગ્લેન્ડની ટીમ છેલ્લા 44 વર્ષના ટાઇટલના દુકાળનો અંત આણવા થનગની રહી છે તો બીજી તરફ શાંત પરંતુ પ્રતિભા સંપન્ન ન્યૂઝીલેન્ડની ટીમ છે જેની પાસે જુસ્સાની કોઈ કમી નથી અને પ્રતિભામાં પણ જરાય ખોટ નથી. આ બંને ટીમ રવિવારે ઐતિહાસિક લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાને હરાવી ઇંગ્લેન્ડ ફાઇનલમાં, આ વખતે નવો ચેમ્પિયન મળશે

જેસન રોયની આક્રમક બેટિંગ અને અગાઉ ક્રિસ વોક્સ તથા આદિલ રશીદની વેધક બોલિંગની મદદથી ઇંગ્લેન્ડે વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની આગેકૂચ જારી રાખીને ગુરુવારે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. આમ કપ જીતવા માટે ફેવરિટ બે ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલ અગાઉ બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડે આઠ વિકેટે ભવ્ય વિજય હાંસલ કરીને ફાઇનલમાં […]

Continue Reading

ધોનીને સંન્યાસ મામલે લતા મંગેશકરે ભાવૂક વિનંતી કરી

ભારત આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં કિવિઝ સામે હારતા મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લઈ લેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર સતત ચર્ચા કરી રહ્યા છે કે આ વર્લ્ડ કપ ધોનીનો અંતિમ વર્લ્ડ કપ હતો અને હવે ટૂંક જ સમયમામ તેઓ સંન્યાસ લેવાની જાહેરાત કરશે. જોકે સોશિયલ મીડિયા પર એક મોટો […]

Continue Reading

રોહિત કોહલી નહીં પણ આ ખોલાડી છે ટીમ ઈન્ડિયાની હાર માટે જવાબદાર: હરભજન

ન્યૂઝીલેન્ડે વર્લ્ડકપ 2019 સેમિ-ફાઇનલમાં 18 રનથી ભારતને હરાવ્યું. આ સાથે, માન્ચેસ્ટરમાં બુધવારે ટીમ ઇન્ડિયાનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનુ સ્વપન તુટી ગયુ છે. અત્યાર સુધીમાં ભારતીય સ્પિનર ​​હરભજનસિંહે ભારતની હાર માટેના કારણોની ગણતરી કરી હતી. હરભજન સિંહે કહ્યું, ‘ધવન અને અંબાતી રાયડુ જેવા બેટ્સમેનની જગ્યાએ કે.એલ. રાહુલ અને દિનેશ કાર્તિકને ખુબ જ આશાઓ સાથે ટીમમાં […]

Continue Reading

પ્રથમ 45 મિનિટની રમતે ટીમને વર્લ્ડ કપની બહાર કરી દીધી: વિરાટ કોહલી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે18 રનથી હાર્યા પછી કહ્યું કે, ટ્રેન્ટ બોલ્ટ અને મેટ હેનરીના શરૂઆતી સ્પેલના લીધે ટીમ વર્લ્ડ કપની બહાર થઇ હતી. તેણે કહ્યું કે તે બંનેએ ફાસ્ટ બોલિંગનો શ્રેષ્ઠ સ્પેલ નાખ્યો હતો. તેમણે અમને ભૂલ કરવા મજબૂર કર્યા હતા. 6 રનમાં 3 વિકેટ ગુમાવ્યા પછી કોઈ પણ ટીમ માટે […]

Continue Reading

ભારત વર્લ્ડ કપમાંથી બહાર, ભારે રોમાંચ બાદ કિવિ સામે ભારતનો 18 રનથી પરાજય

વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનારો રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી નિષ્ફળ જતાં ભારત વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમિફાઇનમાં ભારત 18 રનથી હારી ગયું હતું. રવીન્દ્ર જાડેજાએ લડાયક રમત દાખવી હતી. તેણે ધોની સાથે મળીને ભારતને વિજયની નજીક લાવી દીધું હતું પરંતુ ભારે રોમાંચ અને વારંવાર મેચનું […]

Continue Reading