બુમરાહ સિક્યુરિટી ગાર્ડ સાથે હાથ મિલાવ્યા વગર જ આગળ વધી જાય છે

આવતીકાલથી આઈપીએલની નવી સિઝન શરુ થઈ રહી છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને એક વિડિયો બદલ ટ્રોલ થવાનો વારો આવ્યો છે. બુમરાહ ઈઝ બેક, શિર્ષક હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે મુકેલા વિડિયોમાં બુમહારને ગાડીમાંથી ઉતરતો જોઈ શકાય છે. તે ગાડીમાંથી ઉતરે છે ત્યારે હાજર સિક્યુરિટી ગાર્ડ તેને જોઈને પહેલા નમસ્તે કરે છે અને બાદમાં બુમરાહ […]

Continue Reading

વર્લ્ડ કપ 2019માં ભારતે પાકિસ્તાન સામે રમવું જ પડશેઃ ICC

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મુકાબલો હંમેશા રસપ્રદ અને રોમાંચક રહે છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી આતંકી પ્રવૃત્તિઓ અને આતંકવાદીઓને આપવામાં આવતા સમર્થનને કારણે ભારતે પાકિસ્તાન સાથે રમવાનું ટાળ્યું છે. પરંતુ વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ શકે છે. ભારત-પાકિસ્તાનના બહુચર્ચિત મુકાબલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના સીઈઓ ડેવ રિચર્ડસનને કોઈ ભય […]

Continue Reading

પાકિસ્તાનમાં IPL 2019નું પ્રસારણ નહીં કરાય: પાક. મંત્રી

ભારતમાં આવતીકાલથી યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનનું પ્રસારણ પાકિસ્તાનમાં નહીં કરવાનો પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ આદેશ આપ્યો છે. પાકિસ્તાનની સ્થાનિક એઆરવાય ન્યુઝ ચેનલને મંત્રીએ જણાવ્યું કે, પાકિસ્તાન આઈપીએલ T20 લીગનું પ્રસારણ કરવા મંજૂરી નહીં આપે. ‘પીએસએલ વખતે ભારતીય કંપનીઓ અને સરકારે પાકિસ્તાન ક્રિકેટ સાથે જે પ્રકારનું વર્તન કર્યું હતું…ત્યારબાદ અમે આઈપીએલને […]

Continue Reading

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને વળતરના 11 કરોડ ચૂકવ્યા

ICC ડિસ્પુટ રેઝોલ્યુશન કમિટીમાં વળતરનો કેસ હાર્યા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને ૧.૬ મિલ્યન અમેરિકન ડૉલર એટલે કે ૧૦,૯૮,૧૬,૮૦૦ રૂપિયા ચૂકવ્યા હતા એમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન અહેસાન મણીએ દાવો કર્યો હતો. ગયા વર્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ સામે વળતરનો કેસ ફાઇલ કર્યો હતો જેમાં કેસનો ખર્ચ, લીગલ ફીસ અને ટ્રાવેલિંગના […]

Continue Reading

વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપની યજમાની છીનવી લીધી

વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશિપની યજમાની છીનવી લીધી છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. આ જ કારણસર દિલ્હીમાં યોજાયેલા શૂટિંગ વર્લ્ડકપમાં પાકિસ્તાનના શૂટર્સને ભારતે વિઝા આપ્યા નહોતા. ભારત વિઝા ગેરન્ટી ઉપલબ્ધ કરાવી શક્યું નથી […]

Continue Reading

ન્યૂઝીલેન્ડ હુમલાથી ક્રિકેટ જગતમાં સન્નાટો, ખેલાડીઓએ સહાનુભૂતિ દર્શાવી

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં શુક્રવારનાં રોજ ગોળીબાર કરવામાં આવ્યો જેમાં ૪૯ લોકોનાં મોત થયા છે અને ૨૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક હુમલાખોરની ઓળખ ઑસ્ટ્રેલાઇ ચરમપંથી તરીકે થઇ છે. આ હુમલાખોરે હુમલાનું લાઇવસ્ટ્રીમિંગ પણ કર્યું હતુ.બાંગ્લાદેશી ટીમ એક મસ્જિદની નજીક હતી, પરંતુ સદભાગ્યે બચી ગઇ. આ હુમલા બાદ બાંગ્લાદેશનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ રદ્દ […]

Continue Reading

શ્રીસંત માટે ખુશખબરી. આજીવન પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

IPL સ્પૉટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા ભારતીય ક્રિકેટર એસ શ્રીસંતની અરજી પર સુપ્રીમ કૉર્ટે શુક્રવારનાં રોજ પોતાના ચુકાદો સંભળાવ્યો. શુક્રવારની સવાર શ્રીસંત માટે ખુશખબરી લઇને આવી. IPLમાં સ્પૉટ ફિક્સિંગનાં આરોપમાં આજીવન પ્રતિબંધ ભોગવી રહેલા આ ઝડપી બોલર પરથી બૈન હટાવી દેવામાં આવ્યો છે. સાથે જ સુપ્રીમ કૉર્ટે BCCIને 3 મહિનાની અંદર આ […]

Continue Reading

વર્લ્ડ કપ બાદ આફ્રિકાનો આ ઓલ રાઉન્ડર ક્રિકેટને કહેશે અલવિદા

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેપી ડ્યુમીનીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી ઘણી જ શાનદાર રહી છે. પોર્ટ એલિજાબેથમાં જન્મેલા જેપી ડ્યુમીનીને શ્રીલંકા સામેની પહેલી ત્રણ વન-ડે ટીમમાં સમાવેશ કર્યો ન હતો. પરંતુ તેનો અંતિમ બંને વન-ડે માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 34 વર્ષના જેપી ડ્યુમીનીએ 30 મેના રોજ ઇંગ્લેન્ડમાં શરૂ થનારા આઇસીસી વન-ડે વર્લ્ડ કપ પહેલા પોતાની […]

Continue Reading

વિરાટના નેતૃત્વમાં ભારત ફરી એક વાર વર્લ્ડ ચેમ્પિયન બની શકે

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી ગુમાવી દીધી છે, પરંતુ આ પરાજય વિરાટ કોહલી માટે મોટી ભેટ બની શકે છે. ચોંકશો નહીં, ઓસ્ટ્રેલિયા સામે થયેલો પરાજય વિરાટ કોહલી માટે બહુ જ ‘લકી’ છે અને હવે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ જીતી જશે એટલું નક્કી છે. આ કોઈ મજાક નથી, જો ઇતિહાસ પર નજર કરવામાં આવે તો […]

Continue Reading

ક્રિકેટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા એ શ્રેણી 3-2થી જીતી લીધી

પાંચ વન ડે મેચની શ્રેણી પૈકીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા મેચ જીતવા આપેલા 273 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમ 50 ઓવરમાં 237 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા મેચ રનથી જીતવાની સાથે શ્રેણી 3-2થી જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 56 રન બનાવ્યા હતા. કેદાર જાધવે 44 અને ભુવનેશ્વર કુમારે 46 […]

Continue Reading